________________
: ૭૧: ભાંગાનું ફળ દેવદિકના સુખ ભોગવી માહિતી બની સ સારમાં રજળે છે
ત્રીજા ભાંગાનું ફળ સુગુરૂને વેગ મળે છે જાણી દૂર કરી સદાચારી બને છે. ચોથા ભાગનું ફળ આભવ–પરભવમાં દુ:ખી થાય છે. એ ઉપર દૃષ્ટાંત નદિષેણ સેચનક હાથી હલાક શેઠ આદિ બીજેથી જોઈ લેવા.
તેમજ ન્યાયવંત વ્યક્તિએ દેવદ્રવ્ય ગુરૂદ્રવ્ય જ્ઞાન દ્રવ્ય અને સાધારણ દ્રવ્યાદિ વડે વ્યાપાર ખેડ નહિ તેમ વ્યાજ લેવું નહિ, કોઈને વ્યાજુ આપવું નહિ, આરંભ સમારંભ વાળા કામે મકાન બાંધી ભાડે આપવા વિગેરેમાં રેકી તેનું વળતર લઈ વૃદ્ધિ કરવી નહિ પણ યથાશક્તિ સ્વદ્રવ્યથી પ્રણાલિકા પ્રમાણે બેલી બેલી અથવા ખરડામાં લખાવી વૃદ્ધિ કરવી. કારણ કે સમારંભ એ અધર્મ છે. અધર્મમાં ધર્મદ્રવ્યને ઉપયોગ કરતા આણા ભંગને દોષ આવે અને આજ્ઞા એજ મેલનું સાધન છે. ધર્મદ્રવ્યને સંભાળી રાખવું અને યથા સ્થાને વાપરવું એજ ધમ આત્માની ફરજ છે. તેને માટે શાસ્ત્રમાં ગૃહસ્થને તીર્થ. કરાદિ પદવી વિગેરેનું પુણ્ય બતાવ્યું છે. માટે ગૃહસ્થને દ્રવ્ય એ જરૂરી સાધન છે કહ્યું છે કે ગૃહસ્થની પાસે કેડી ન હોય તે ગૃહસ્થ કેડીને અને સાધુ પાસે કેડી હોય તે સાધુ કેડીને માટે દ્રવ્ય સંગ્રહ એ ગૃહસ્થનું ભૂષણ છે તેથી ન્યાયથી દ્રવ્ય સંગ્રહવાળા થવું ઈતિ પ્રથમ ગુણ.
૨. શિષ્ટાચાર પ્રશંસા-જે શિષ્ટ પુરૂષે ઉત્તમ ગુણવાન પુરૂષે તેમને આત્મા સદાએ આનંદિત હોય છે તેમના બીજાએ આગળ વખાણ કરે, તેમની નિશ્રાએ રહી પિતાનું આચરણ સુંદર બનાવે; વધારે શું કહીએ તેમની નિદા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com