________________
: ૦૨:
શ્રેષ ઈર્ષોથી સદા દૂર રહે તેજ અહોનિશ સુખી થાય છે. બાકી પાણી લેવાતાં જેમ માખણ ન મળે તેમ તેમના અવગુણ બીજા આગળ ગાવાથી સુર્ય સામી ધુળ ઉડાવવા જેવું થાય છે.
૩. કુલ સીલથી સમ અન્ય ત્રીસહ લગ્ન કરવાજેની સાથે લગ્ન ગ્રંથિથી જોડાવું હોય, ત્યારે કન્યાએ વરના કુલ શીલ ગેત્ર જેવું અને પુરૂષે કન્યાના અથવા સ્ત્રીના કુલ શીલ રૂપ સ્વભાવ ગત્રાદિ જેવાં કારણ કે સ્ત્રીથી વંશપરંપરા ચાલવાની છે માટે ઘેટી બકરી યા ભેંશ પણ જઈ તપાસીને ખરીદ કરીએ છીએ તે પછી જેની સાથે જીદગીની જવાબદારી રહી છે ત્યાં જોવામાં ભૂલ કરે તે ભૂલના ભાગમાં બનેને સંસાર બગડે છે
પુરૂષ કે હવે જોઈએ-મધ માંસાદિક ત્યાગવા રોગ્ય, પદાર્થોને ત્યાગી હોય, નિર્વ્યસની કુલમાં ઉત્પન્ન થયેલ હોય, દેવગુરૂ ધર્મને આરાધક હોય, બુદ્ધિવાન નિરાલસુ વિનયવાન વિત્તવાન કાર્ય કુશલાદિ ગુણ યુક્ત અન્યત્રી હોય તેવા પુરૂષની સાથે કન્યાએ સંબંધ જેડ વળી મોક્ષાથી દીક્ષાર્થી શૂરવીર લડવૈયે, દૂર રહેતું હોય તે અને વિકલેન્દ્રિય નરને ત્યાગ કર જોઈએ.
કેવા જનની કન્યા ન લેવી-દેવગુરૂને નિન્દક હાય, ધર્મને ધતીંગ કહેતો હોય, જુગારી હોય, લેક વિરૂદ્ધ, રાજ વિરૂદ્ધ વતત હોય કન્યાના દ્રવ્યથી જ જીવન ગાળવા ઇચ્છતા હોય, તેવાની કન્યા લેવાથી પ્રારબ્ધમાં પથરો નાંખવા જેવું બને છે
કન્યા કેવી હોવી જોઈએ-સામુદ્રિક લક્ષણે લક્ષિત હાય, વંધ્યાદિ દોષ રહિત હોય, પિતાથી બે ત્રણ વર્ષે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com