________________
: ૭૦ : ધર્મ કેટલા પ્રકારને છે? ઉત્તર. ધર્મ બે પ્રકાર છે, સામાન્ય અને વિશેષ સામાન્ય માર્ગાનુસારીના પાંત્રીસ ગુણ અને વિશેષ. સમ્યક્ત્વમૂલાદિક–દેશ વિરતી, અને સર્વ વિરતીરૂપ એમ ધર્મ બે પ્રકારે છે “જેમ ભીંતને ધન્યા વિના ચિત્રામણાદિ શેભે નહિ, તેમ સામાન્ય ધર્મ પાળ્યા વિના વિશેષ ધર્મ પાળી શકે નહિ જેથી માર્ગાનુસારી ગુણેને સારી રીતે સમજવા જોઈએ પછી યથા શક્તિ આચ રણમાં મૂકવા જોઈએ તે જ આત્મા કંઈક માનવ ભવમાં આવીને કંઇક પામી ગ ગણાય.
૧.ચાર જWજ વિમા :-સ્વામિદ્રોહ-મિત્રદ્રોહ વિશ્વાસઘાત સાત પ્રકારની ચોરી અને નિંદનીય વ્યાપારાદિને ત્યાગીને ધન રળવું જોઈએ વળી અસત્ય બેલી સ્થાપણ એળવવી, ઓછું આપવું, વધારે લેવું, પુરૂ માપવું, ઓછું ફાડવું જુની નવી વસ્તુ ભેગી કરવી, નમુને દેખાડવે જુદે માલ આપ જુદો વ્યાજ વધારે ગણીને લેવું, બેટા ખત લખવા, દાણ ચેરવું કેઈને ભય બતાવી ધન પડાવવું, લાંચ લઈ કાર્ય કરવું વિગેરે અન્ય યથી દ્રવ્ય મેળવી માનવી સુખી થવા ચાહે છે, તે ઝહેર ખાઈને જીવવા ઇરછે છે. અથવા બુદ્ધિ વધારવા દારૂનું સેવન કરે છે માટે ઉપરોક્ત કહેલા દેષ વજી દ્રવ્ય મેળવનાર અહિં અને પરલેકમાં સુખી થાય છે. વળી ન્યાયનું દ્રવ્ય સુપાત્રમાં વાપરે તે પુણ્યાનુબંધિ પુણ્ય પ્રાપ્ત કરે છે તેની ચતુર્ભગી બતાવી છે ૧ ન્યાય દ્રવ્ય સુપાત્રમાં વાપરે, ૨. ન્યાય દ્રવ્ય કુપાત્રમાં વાપરે ૩ અન્યાય દ્રવ્ય સુપાત્રમાં વાપરે ૪. અન્યાય દ્રવ્ય કુપાત્રમાં વાપરે પહેલા ભાંગાનું ફળ દેવ મનુષ્પાદિકના સુખે ગવી કર્મક્ષય કરી મોક્ષે જનાર થાય છે, બીજા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com