________________
:૬૯: રસિક એવા યોગ્ય જીવને જ આપને અન્યને નહિ કારણ દાંતથી બતાવાય છે.
ગજલ” આંબાના અંકર ખાવાથી, મધુર કેનિલા લવતી સ્વાદે જે કાગડો સાકર, મધુરતા નહિ એને ખપતી ૧
ગ્યને ધર્મ દેવાએ, સફલતા શીઘથી પામે, અગ્યને ધમે જે દેતાં જરૂર તે ધર્મ નિંદાએ. ૨
વળી જળ અને તેલનું લેતું અને અગ્નિનું, દુધ અને સિદ્ધરસનું દૃષ્ટાંત દેખાડે છે.
જળમાં તેલ ડુબે નહિ, તરતું દેખે સર્વ; લે હું આગ એક થાય છે, ઠરતા મૂકે ગર્વ. ૧ પાણી દુધ ભેગા મળે, જે ન આવે હંસ, આવે જે ત્યાં હંસલે, તો ન રહે દૂધને વંશ. ૨ સિદ્ધરસ લેતું મળે, તે થાએ કંચન ; ફરી છુટા પડતા નથી. આવે સહુને ભેગ્ય; ૩
ઉપરોક્ત પાણીમાં જેમ તેલ ડુબતું નથી તેમ અપાત્રમાં ધર્મ કરતો નથી. અગ્નિને લેતું જેમ એક થઈ જાય છે પણ હવા લાગતા જુદા પડે છે. તેમ અગ્ય માનવી જે ધર્મ ગ્રહણ કરે પણ મેહના ઉદયે મૂકી દે છે, પાણીને દુધ એકમેક થઈ જાય છે, પણ ચતુર એવા હંસથી જુદા પડે છે, તેમ ભદ્રિક જીવમાં ધર્મ ભાવના જાગે અને ધર્મ ગ્રહણ પણ કરે, પણ કેઈક ઉંઠા ભણાવનાર મળે તે છડી પણ દે. સિદ્ધરસ અને લેઢ મળવાથી તેનું બની જાય પછી કઈ કાળે લેટુ બને નહિ તેમ એગ્ય પાત્ર ધામ પામ્યા પછી પ્રાણુન્ત પણ ધર્મ છેડે નહિ, જેમકે-“રઘુકુલ રીત સદા ચલી આઇ; પ્રાણ જાયે પણ પ્રીત ન જાઈ? વિગેરે તેમ કાગડા અને કોયલૅનું પણ સમજવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com