________________
:૬૭ :
પ્રકાર છે. તે આ પ્રમાણે-જાતિ-લાભ-કુલ-બલ-તપ-વિદ્યાએશ્વર્ય અને રૂ૫ એ આઠે ભૌતિક સુખની પ્રાપ્તિથી જીવ અભિમાન કરે તો તેનાથી ઉત્તરોત્તર હીનતાને પામે છે. વળી પાંચ પ્રકારના પંચેન્દ્રિના પાંચ વિષયોના ઉત્તર ભેદ ત્રેવશ થાય છે તેમાં આત્મા લીન બની જાય અને પરોપકારાદિક ધર્મ કાર્યો ન કરે તે ભવાંતરમાં જીવ નરકાદિ ગતિમાં મહા દુઃખ પામે છે. વળી ક્રોધાદિ ચાર કષાયેતેના ઉત્તર ભેદ સેલ અને નવ નેકષાયને આધીન થઇને જીવ આ ભાવ પરભવમાં મહાદુ:ખ પામે છે. વળી ચાર વિકથા-દેશકથા-રાજકથા-ભેજનકથા અને સ્ત્રીકથા કરે, દેશ કથામાં દેશનું વર્ણન, રાજકથામાં રાજ્યનું કે રાજાનું વર્ણન અને ભજન કથામાં ભેજનનું વર્ણન અને સ્ત્રી કથામાં સ્ત્ર એનું વર્ણન કરે, એવી રીતે વિકથા કરતાં પિતાના આત્મ સાધનને સમય નકામે જતા હોવાથી જીવ આત્મ સાધના કર્યા વિનાને સંસારમાં રઝળે છે. વળી નિદ્રા–મોક્ષ માર્ગની અર્ગલા છે. નિદ્રાને આધીન થએલે જીવ ઈહ લેકમાં અને પરલેકમાં પિતાનું સુખનું સાધન જ્ઞાનધન તથા દ્રવ્યધન ગુમાવી દુઃખી દુઃખી થાય છે. એ પાંચે પ્રમાદે દુઃખના કારણ જાણી જીવે પ્રમાદેને છેડવા ઉદ્યમ કરવું જોઈએ. તેજ ભવ સંતતિને અંત લાવી શકાય.
ચોથા બેલે માગનારીના પાંત્રીસ ગુણનું વર્ણન કરાય છે -(૧) ન્યાયથી ધનની પ્રાપ્તિ કરવી (૨) સદા યારીની પ્રશંસા કરવી. (૩) સરખા શીલ-કુલવાળા એવા અન્ય ગેત્રીની સાથે લગ્ન વ્યવહાર કરે. (૪) પાપને ભય રાખ, (૫) સ્વદેશાચાર પ્રમાણે વર્તન રાખવું. (૬) રાજાદિક કેઈ વ્યકિતઓની નિંધ ન કરવી. (૭) અતિShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com