Book Title: Muni Gun Mahattva Vichar
Author(s): Champaksagar
Publisher: Nanchand Parmanand Patani
View full book text
________________
જુઠ બોલનકો વ્રતજ લીને, ચેરીકે પણ ત્યાગી, વ્યવહાશદિ મહા નિપુણ ભયે પણ, અંતર દષ્ટિ ન જામી.
સમકિત | ૨ ઉર્વ ભૂજા બાહુ ઉંધા લટકે, ભસ્મ લગા નિજ ઘટકે, ટાટ શિર ઝુંડે જુઠે, વિણ શ્રદ્ધા ભવ ભટકે.
સમકિત ૩ | સ્વપરનાર ત્યાગજ કરકર, બ્રહ્મ વ્રત ધર તને, દેવાદિક માકે સુખ પાકે, નિજ કારજ નવિ સિદ્ધો.
સમતિ | ૪ દ્રવ્ય ક્રિયા સબ ત્યાગ પરિગ્રહ, દ્રવ્ય લિંગ ધરલીને, દેવતે કહે યા વિધ થન્દ્ર મેં, મહેત વાર કર લીને
સમકિત છે ૫ +
મત મતાંતરને ત્યાગ કરી આત્મભાવ વિષે સજઝાય મતિમાન એમ વિચારી રે, મતિ મતિયન કે ભાવ ( ચાલ) વસ્તુમતે વસ્તુ કહે , વાદ વિવાદ ન કેય; સૂરતીયાં પ્રકાશ પીયાર, અંધકાર નવિ હોય.
| | મતિમ ના ૧. રૂ૫રેખ તાયાં નવિ ઘટે રે, સુદ્રા બેક ન હોય; વેદ જ્ઞાન દ્રષ્ટિ કરી પ્યારે, દે અંતર જેય
મતિમાન ૨. તનતા મનતા વચનતારે, પર પરિણતિ પરીવાર; તન મન વચનાતીત પ્યાર, નિજ સત્તા સુખકાર.
મતિમાન ૩.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126