SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ જુઠ બોલનકો વ્રતજ લીને, ચેરીકે પણ ત્યાગી, વ્યવહાશદિ મહા નિપુણ ભયે પણ, અંતર દષ્ટિ ન જામી. સમકિત | ૨ ઉર્વ ભૂજા બાહુ ઉંધા લટકે, ભસ્મ લગા નિજ ઘટકે, ટાટ શિર ઝુંડે જુઠે, વિણ શ્રદ્ધા ભવ ભટકે. સમકિત ૩ | સ્વપરનાર ત્યાગજ કરકર, બ્રહ્મ વ્રત ધર તને, દેવાદિક માકે સુખ પાકે, નિજ કારજ નવિ સિદ્ધો. સમતિ | ૪ દ્રવ્ય ક્રિયા સબ ત્યાગ પરિગ્રહ, દ્રવ્ય લિંગ ધરલીને, દેવતે કહે યા વિધ થન્દ્ર મેં, મહેત વાર કર લીને સમકિત છે ૫ + મત મતાંતરને ત્યાગ કરી આત્મભાવ વિષે સજઝાય મતિમાન એમ વિચારી રે, મતિ મતિયન કે ભાવ ( ચાલ) વસ્તુમતે વસ્તુ કહે , વાદ વિવાદ ન કેય; સૂરતીયાં પ્રકાશ પીયાર, અંધકાર નવિ હોય. | | મતિમ ના ૧. રૂ૫રેખ તાયાં નવિ ઘટે રે, સુદ્રા બેક ન હોય; વેદ જ્ઞાન દ્રષ્ટિ કરી પ્યારે, દે અંતર જેય મતિમાન ૨. તનતા મનતા વચનતારે, પર પરિણતિ પરીવાર; તન મન વચનાતીત પ્યાર, નિજ સત્તા સુખકાર. મતિમાન ૩. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034966
Book TitleMuni Gun Mahattva Vichar
Original Sutra AuthorN/A
AuthorChampaksagar
PublisherNanchand Parmanand Patani
Publication Year1962
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy