SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ :૪૭ : અંતર શુદ્ધ સ્વભાવમાંરે, નહિ વિભાવ લવલેશ; ભ્રમ આરેપિત લક્ષથી પ્યારે, હંસા સહિત કલેશ; છે મતિમાના ૪. અંતર શુદ્ધ નિશ્ચિમ રહિ રે, કાયાથી વ્યવહાર, ચિદાનન્દ ઈમ પામીયે પ્યારે, ભવ સાગર કે પાર. મતિ માન છે ૫. અષ્ટમદ ત્યાગ વિષે સજઝાય લઘુતા મેરે મન માની લઈ બુરૂ ગમ જ્ઞાન નિશાની-એ ચાલ. મદ અષ્ટ જિન ધાર, વે દુર્ગતિ ગયે બિચાર, દેખે જગતે પ્રાણ, દુ:ખ સહિત અધિક અજ્ઞાની. વધુતા . ૧ છે શશી સુરજ બડે કહાવે, રાહુ કે બીચ મેં આવે, તારા ગણ લઘુતા ધારી, સ્વરભાનુ ભિતિ નિવારી. લધુતા ૨ છેટી અતિ જેયણ ગંધ, લેવે પટરસ સવાદ સુગંધી, કરટી મેટાઈ ધારે, નિજ શિર પર છાર ઉઠાડે. - લધુતા | ૩ | જબ ભાલચંદ્ર હોઈ આવે, તબ સહુ જગ દેખણ ભાવે. પૂનમ ચંદ્ર બડે કહાવે, તબક્ષીણ કળા હેઈ જાવે, વધુતા છે ૪ ચર આઈ મનમેં બે, તબ ભૂપ શ્રવણ નાસિકા છે, અંગમાંહિ લઘુ કહાવે, તે કારણ ચરણ પૂજાવે. લધુતા | ૫ | Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034966
Book TitleMuni Gun Mahattva Vichar
Original Sutra AuthorN/A
AuthorChampaksagar
PublisherNanchand Parmanand Patani
Publication Year1962
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy