________________
:૫૭:
પારિઠાવણિયા હો નામ વળી જે કહું રે.
તે તે પરહર પરભાવ સુસાધુજી, આદર કરે છે નિજ સ્વભાવને રે,
તે તે અકળ સ્વરૂપ કહેવાય સુસાધુજી. મુનિ (૨) પર પુદુગળ હે મુનિવર પરવે રે,
વિચાર કરી ઘટમાંહિ સુસાધુજી, લેક સંજ્ઞા છે જે મુનિ પરિહરે રે,
ચાર ગતિ પછી સરાવ સુસાધુજી. મુનિ (૩) અનાદિને હો સંગ વળી જે હવે રે,
તેને હવે મુનિ કરે ત્યાગ સુસાધુજી, વિકલપને હો સંકલ્પ હવે ટાળવા રે,
જે મુનિ થયા ઉજમાલ સુસાધુજી. મુનિ (૪) પર કણ હે મુનિ વળી પરઠવે રે,
તે જાણી જે અનાચાર સુસાધુજી, આચારને તે વળી મુનિ આદરે રે,
કરતા કારજ સ્વરૂપી થાય સુસાધુજી. મુનિ (૫) પડુ દ્રવ્યને હું જાણું પણ જે કહ્યો રે,
તેણે જાણયે આપ સ્વભાવ સુસાધુજી, સ્વભાવને હી કરતા વળી જે થયે રે,
તે તો અણુ અવશાહી કહેવાય સુસાધુજી. મુનિ (૬) સુમતિમું હે મુનિ મહાલતા રે,
ચાલતા સુમતિ સ્વભાવે સુસાધુજી, કુમતિનું હે દ્રષ્ટિ નવિ જોડતા રે
વળી તૈડતા તસ અભિમાન અસાધુજી. મુવિ (૭) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com