Book Title: Muni Gun Mahattva Vichar
Author(s): Champaksagar
Publisher: Nanchand Parmanand Patani

View full book text
Previous | Next

Page 64
________________ :૫૧: આત્મભાવ સ્વાધ્યાય જે દેખું તે તુઝ નહી, નવિ દેખું તે તું હી; Uણ ભાવે તે સદા સઘળે તું હિંજ તું હી. ૧ જેણે તુઝકું પીછાણીએ, નવી જુએ પારકી લાર; આપ સભાવમેં તે રહ્યો, નવી લીએ મનકી સાર, ૨ મને જે આણી મેલીએ, આતમ ગુણને લાર; મનકું ધરે મૂકીને શૂન્ય કર વ્યાપાર. ૩ તાલી લાગી આપકું, પરકું દેખત નહિ; આપ સ્વભાવ મેં ઝીલતો, જાણે સર્વ વસ્તુ યાંહિ. ૪ ઈણી પેરે જાતિ જગાય કે, ઉદ્યોત ભયે સબ ઠેર; અંત રંગ પ્રગટી કળા, હુએ એર કી એર. ૫ વાળ જીત્યે જી રે માટે મોહ રાય કે, દીઠ દીકે ૨ લેકાલક આજ કે; જાણ્યા જાણ્યા રે સ્થલ સૂક્ષ્મ ભાવ કે, પામ્યા પામ્યા રે આતમ ગુણ રાજ કે. ૧છ ઘાતિ કર્મના ક્ષય થકી આજ કે, નામ ગૌત્ર ઉદયથી પૂજે સૂરરાજ કે; વેદની આયુથી વિચરે મહારાજ કે, શૈલેસી કરણે મણિરંદ્ર મહારાજ કે ૨છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126