________________
: ૨૭:
(૭) જેમ મૃગ શિકારીઓથી સદા સાવધાન રહે તેમ મુનિરાજ
પણ કામ કોધાદિ શિકારીઓથી અપ્રમત સાવધાન રહે.
( જમણા પગનું ધરતીરૂપ આભુષણના સાત ભેદ. (૧) જેમ પૃથ્વી વિવિધ પ્રકારની તાડન, તાપન, ખનનાદિની
વેદનાને સહે તેમ મુનિરાજ પણ બાવીસ પ્રકારના
ઉપસર્ગદિ પરીસહાને સહે. (૨) જેમ વસુંધરા બહુ રત્ના કહેવાય છે તેમ મુનિરાજ
જ્ઞાનાદિકથી બહુ રત્ના મનાય છે. (૩) જેમ પૃથ્વી સર્વ ઔષધિની ઉત્પતિનું આધાર સ્થાન
છે. તેમ સાધુભગવાન પણ સર્વ લબ્ધીઓની ઉત્પતિનું
આધાર સ્થાન છે. () જેમ ભૂલે ભૂમિદેવતાયે સ્વાહા કરીને પૂજે અથવા કોદાળી
વડે ખણે તે પણ રાગદ્વેષ ન ધર તેમ ગીરાજ પણ કોઈ પૂજે વા નિ દે તે પણ રાગદ્વેષ ન કરે અથાત
સમભાવે રહે. ૫) જેમ ભૂમિ અનેક વર્ણવાળી છે તેમ મુનિ પણ કષાયાદિની " મંદતા વડે અને જ્ઞાનના નય નિક્ષેપાના ભેદ વડે અનેક
વણું છે. ગુણી અને ગુણને અભેદ સંબંધ હોવાથી. (૬) જેમ પૃથ્વી પિતા પર પડેલા દુધવાળા પાણી આદિને
પવિત્ર કરી પોતાના ઉદરપ કુવામાંથી સવચ્છ પાણી તથા બીજ આદિને આપે તેમ મુનિ પણ અનેક ભવિ
ને ઉપદેશથી પવિત્ર કરીને સમાજ આગળ ધર છે તે છ સમાજે પગી થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com