Book Title: Muni Gun Mahattva Vichar
Author(s): Champaksagar
Publisher: Nanchand Parmanand Patani

View full book text
Previous | Next

Page 46
________________ :33: કલ્પના-૪ માનવ જીવનની ચાર પ્રકૃતિ: (૧) સમભાવી. (૨) અહુ ભાવી. (૩) છિદ્રગવેષી, (૪) આશાવાદી. જીવનમાં ઉતારવાના ત્રણ મુદ્દાઓ: મુદ્દો-૧ (૧) જીવનમાં સાંસારિક સુખા જે ન મળ્યા હોય તેને ખેદ કે · ચિતા ન કરવી (ર) જીવનમાં સાંસારિક સુખા મેળવવાની ચાહના ન રાખવી. (૩) જીવનમાં જે સાંસારિક સુખ મળ્યા હાય તેને ત્યાગવાની ભાવના રાખવી. મુદ્દો-ર (૧) કેાઈ ગુન્હા પાત્તાથી ન બને એવી કાળજી રાખવી અર્થાત ગુન્હો કરવા નહિ. (૨) કાઇએ પેતાના ગુમ્હા કર્યાં હોય તેને મારી આપવી. પછી સભારવા નહિ. (૩) પ્રસ ંગેાપાત ગુન્હેગારનું પણ ભલું થાય એમ કરવું. યા વવું. : મુદ્દો-૩ (૧) જીવનમાં વ્યસન દાનનું રાખવું. (૨) જીવનમાં ઇછાં દયાભાવની રાખવી. (૩) જીવનમાં ભાવે સદાચારના લાવવા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat : www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126