Book Title: Muni Gun Mahattva Vichar
Author(s): Champaksagar
Publisher: Nanchand Parmanand Patani
View full book text
________________
:૩૭:
અણદીઠું અણુસાંભળ્યું. કહે જે, પરભવ હેરા થાય તેહ; પારકી નિંદા કરે નર નાર, યશ નહિ પામે તે લગાર. ૧૯ પરના અવગુણ ઢાંકે તેઠુ, નર નારી યશ પામે તે&; નિંદા કરે ને ઢીચે જે ગાળ, પરભવ નર તે પામે આળ. ૨૦ રાત્રિ ભેાજન કર નર નાર, તે પામે ઘુવડ અવતાર; રાત્રી પખી ન ખાયે શ્વાન, માણસ હૈયે ન દિસે સાન. ૨૧ સૂર્ય સરિખા આથમે દેવ, માણસને ખાવાની ટેવ; ધર્મી લાકા હાયે જેહ, રાત્રી ભેાજન ટાળે તેહ. ૨૨ ગોતમ પૃચ્છાને અનુસાર, એ સજઝાય કરી શ્રીકાર; પંડિત હૈ સાગર શિષ્યસાર, શિવસાગર કહે ધમ વિચાર. ૨૩
*
શ્રી શાંતિનાથજીનું સ્તવન :—
66
( રાગ મલ્હાર) “ ચતુર ચે!માસુ પશ્ચિમી ” એ દેશી.
!
શાંતિ જિન, એક મુજ વિનંતિ સુણા ત્રિભુવન રાય રે;
શાંતિ સ્વરૂપ કેમ જાણીએ ? :
કહા મન ક્રમ પરખાય ર્ શાંતિ ધન્ય તું આતમ ! જેહને, એહવા પ્રશ્ન અવકાશ રે, ધીરજ મન ધરી સાંભળેા, કહે શાંતિ પ્રતિભાસ રે.
શાંતિ ર
ભાવ અવિશુદ્ધ સુવિશુદ્ધ જે, કહ્યા જિનવર તે તેમ અવિતત્વ સહે, પ્રથમ એ શાંતિ પદ
દેવ રે, સેવ રે. શાંતિ ૩
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126