SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ :૩૭: અણદીઠું અણુસાંભળ્યું. કહે જે, પરભવ હેરા થાય તેહ; પારકી નિંદા કરે નર નાર, યશ નહિ પામે તે લગાર. ૧૯ પરના અવગુણ ઢાંકે તેઠુ, નર નારી યશ પામે તે&; નિંદા કરે ને ઢીચે જે ગાળ, પરભવ નર તે પામે આળ. ૨૦ રાત્રિ ભેાજન કર નર નાર, તે પામે ઘુવડ અવતાર; રાત્રી પખી ન ખાયે શ્વાન, માણસ હૈયે ન દિસે સાન. ૨૧ સૂર્ય સરિખા આથમે દેવ, માણસને ખાવાની ટેવ; ધર્મી લાકા હાયે જેહ, રાત્રી ભેાજન ટાળે તેહ. ૨૨ ગોતમ પૃચ્છાને અનુસાર, એ સજઝાય કરી શ્રીકાર; પંડિત હૈ સાગર શિષ્યસાર, શિવસાગર કહે ધમ વિચાર. ૨૩ * શ્રી શાંતિનાથજીનું સ્તવન :— 66 ( રાગ મલ્હાર) “ ચતુર ચે!માસુ પશ્ચિમી ” એ દેશી. ! શાંતિ જિન, એક મુજ વિનંતિ સુણા ત્રિભુવન રાય રે; શાંતિ સ્વરૂપ કેમ જાણીએ ? : કહા મન ક્રમ પરખાય ર્ શાંતિ ધન્ય તું આતમ ! જેહને, એહવા પ્રશ્ન અવકાશ રે, ધીરજ મન ધરી સાંભળેા, કહે શાંતિ પ્રતિભાસ રે. શાંતિ ર ભાવ અવિશુદ્ધ સુવિશુદ્ધ જે, કહ્યા જિનવર તે તેમ અવિતત્વ સહે, પ્રથમ એ શાંતિ પદ દેવ રે, સેવ રે. શાંતિ ૩ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.034966
Book TitleMuni Gun Mahattva Vichar
Original Sutra AuthorN/A
AuthorChampaksagar
PublisherNanchand Parmanand Patani
Publication Year1962
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy