________________
: ૩૯ : આગમધર ગુરૂ સમકિતી, કિરિયા સંવર સાર રે, સંપ્રદાયી: અવંચક સદા, શુચિ અનુભવ ધાર રે.
શાંતિઃ ૪ શુદ્ધ આલંબન આદર, તજ અવર જંજાળ રે, તામસી વૃત્તિ સવિ પરિહરી, ભજે સાત્વિક સાલ રે.
શાંતિ, ૫ ફલ.વિસંવાદ જેહમાં નહીં, શબ્દ તે અર્થ સંબંધી રે, સકલ નય વાદ વ્યાપી રહ્યો, તે શિવ સાધન સંધિ રે.
શાંતિ- ૬ વિધિ પ્રતિષેધ કરી આતમા, પદારથ અવિરેાધ રે, ગ્રહણ વિધિ મહાજને પરિગ્રહ્યો, ઈયે આગમે બેધ છે.
શાંતિ. ૭ દુષ્ટજન સંગતિ પરિહરી, ભજે સુગુરૂ સંતાન રે, જોગ સામર્થ્ય ચિત્ત ભાવ જે, ધરે મુગતિ નિદાન રે.
શાંતિ ૦ ૮ માન અપમાન ચિત્ત સમગણે, સમગણે કનક પાષાણ રે, વક નિંદક સમ ગણે, ઈસ્યો હેય તું જાણે રે.
સર્વ જગ જંતુને સમ ગણે, ગણે તૃણ મણિ ભાવ રે, મુક્તિ સંસાર બહુ સમ ગણે, મુણે ભવ જલનિધિનાવશે.
શાંતિ૧૦ આ આતમ લાવ જે, એક ચેતના પાર રે, અવર સવિ અથ સાગથી, એહ નિજ પરિકર સાર ૨.
અંતિ૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com