________________
L: ૩૯ :
પ્રભુ મુખથી એમ સાંભળી, કહે આતમ રામ રે, તાહરે દરિશણે નિસ્તર્યો, મુજ સિયાં સવિ કામ રે.
શાંતિ. ૧૨ અહે! અહો! હું મુજને કહું, ન મુજ ન મુજ રે, અમિત ફલ દાન દાતારની, જેહને ભેટ થઈ તુજ રે.
શાંતિ૧૩ શાંતિ સ્વરૂપ સંક્ષેપથી, કહ્યો નિજ પર રૂ૫ રે, આગમ માંહે વિસ્તાર ઘણે, કહ્યો શાંતિ જિન ભૂપ રે.
શાંતિ. ૧૪ શાંતિ સ્વરૂપ એમ ભાવશે, ધરી શુદ્ધ પ્રણિધાન રે, આનંદધન પદ પામશે, તે લહેશે બહુમાન રે.
શાંતિ૧૫
શ્રીમદ્ આત્મારામજી મહારાજ ત અનિત્ય
ભાવના સમાચ. યૌવન ધન થીર નહી રહેના રે ! આંચલી. પ્રાત: સમયને નજર આવે, મધ્ય દીને નહિ દીસે, જે મધ્યાહે સે નહિ રાતે, કયું વિરથા મન હીસે.
- યૌવન છે ? પવન કેરે બાદળ વિણસે, હું શરીર તુમ નાસે, લછી જળ તરંગ વત, ચપળા કયું બાંધે મન આસે.
છે યૌવન છે ૨ વલલભ સંગ સુપાસી માયા, ઇનમેં રાગાદિ કંસા, નિમેં ઉડે અર્ક કુલ રૂં, યૌવન જગમેં એસા.
| યૌવન છે ૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com