________________
:૩૬ :
છે .
.
બહુ દહાડાનું ભલું કરી, માખણ તાવે અગ્નિએ ધરી; તે મરીને નરકે જાય, માનવ હોય તે દાઉજવર થાય છે દૂધ તણે વળી લેશે જેહ, પાડા ભૂખે મારે તેહ ફરતા ઢોરમાં તે જાય વળી, ભૂખ તરસે મરે ટળવળી. ૮ આંખ ફૂટે દીયે જે ગાળ, પરભવ અધે થાયે જાણ; મારે પીટો રીયે જે ગાળ, પરભવ સુખ પામે ન બાળ. ૯ પાટ પાટલાને વસ્ત્રદાન, સવિ સેકયું વળી રાંધ્યું ધાન: મુનિવરને દીયે મન ઉદલાસ, તસ ઘર લમી રહે સ્થિરવાસ. ૧૦ દેતા દાન વિમાસણ કરે, દેઈ દાન મન ચિંતા ધરે; સુખ શાંતિ પામે અભિરામ, છેડે ન રહે વસવા ઠામ. ૧૧ ધન થોડુ ને દીયે દાન, મહિયલમાં તેની વાધે વાન; રીઝીને દાન દઈ કરે રંગરોલ, તસ ઘરે લક્ષ્મી કરે કહેલ. ૧૨ સુખ સંપત્તિ જે આવે મળી, ડોસાની દેવા મતિ ટળી; ધન ઉપર જેહ રાખે નેહ, પરભવ સાપ તણે ભવ લેહ. ૧૩ અધિક એ છે બધે તળ, દેવા ચાહે નવિ પાળે બોલ; તેનીવાંકમાં ન હવે લાજ, પરભવ તેના ન સરશે કાજ. ૧૪ પાતાળે બોલે જેહ, પરભવ મુરખ થાયે તેહ; ભણેક દે પિથો દાન, પરભવ નર થાય વિદ્યાવાન ૧૫ નાની મોટી જુથમાં રહી, ખાંતે ગુઠ લીલા કરી, કીધાં કમી નવિ કેલાઈ, મરીને નર તે કેઢિીયે થાય. ૧૬ પાંખ પંખીની કાઢે જેહ, પરભવ કુઠો થાય તે; પગ કાપે ને કરે ગળગળે, મરી નર તે થાય પાંગળે. ૧૭ થઈ સારું વઢે દિન રાત, પરભવ તે ન પામે સંપાત; ' માત પિતા સુત ઐયર ધણી, પરભવ તેને વઢવાડ ધણી. ૧૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com