________________
:૩૫:
મેલ ઉતારે અણજ ખણાય પગ ઉપર ચડાવે પાય; ૧૦ -
૧૧ અતિ ઉઘાડુ મેલે અંગ, ઢાંકી વળે ત્યમ અંગ ઉપાંગ ૭ ૧૨ નિદ્રાએ રસ ફલ નિગમે, કહા કંટક તરૂએ ભમે; એ બત્રીસે દોષ નિવાર, સામાયિક કરજે નરનાર. ૮ સમતા ધ્યાન ધર હઝલી, કેસરી ચાર હવે કેવલી, શ્રી શુભ વીર વચન પામતી, સ્વર્ગે ગઈ સુલસા રેવતી ૯
શ્રી જીવદયાની સજઝાય.
(રાગ પાઈ) આદિ નેશ્વર પ્રણામેવ, સરસ્વતી સ્વામીની મનધરેવ; જીવદયા પાળે નરનાર, તે તરશે નિશ્ચય સંસાર. ૧ પાણે ગળતાં જયણા કરો, ખાટા મીઠા જુદા પાક જેહને મન યા પ્રધાન, તે ઘર દીસે બહુ સંતાન ૨ મારે જુને ફેડે લીબ, નર નારીને એવીજ રી; તેહને ઘરે નહિં સંતાન, દુઃખ દેખે તે એર સમાન ૩ પક્ષી ઉંદર માણસના માળ, જે પાપી મારે ચીર કાળ; તેહને પરભવે એહીજ દુઃખ, છેતણું ન હાયે સુખ. ૪ માખણ મધ બિલી અથાણું, આદુ સુરણ વજે જાપુ ગાજર મૂલા તાલુ જેહ, શુદ્ધ શ્રાવક તરછોડ તેહ. ૫ ફેગટ ફલે માયા કરે, કહે? કેમ તે ભવ સાગર તરે; જેને દેવગુરૂ સુષ, સુખ ન પામે તે લવવેશ ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com