Book Title: Muni Gun Mahattva Vichar
Author(s): Champaksagar
Publisher: Nanchand Parmanand Patani

View full book text
Previous | Next

Page 48
________________ :૩૫: મેલ ઉતારે અણજ ખણાય પગ ઉપર ચડાવે પાય; ૧૦ - ૧૧ અતિ ઉઘાડુ મેલે અંગ, ઢાંકી વળે ત્યમ અંગ ઉપાંગ ૭ ૧૨ નિદ્રાએ રસ ફલ નિગમે, કહા કંટક તરૂએ ભમે; એ બત્રીસે દોષ નિવાર, સામાયિક કરજે નરનાર. ૮ સમતા ધ્યાન ધર હઝલી, કેસરી ચાર હવે કેવલી, શ્રી શુભ વીર વચન પામતી, સ્વર્ગે ગઈ સુલસા રેવતી ૯ શ્રી જીવદયાની સજઝાય. (રાગ પાઈ) આદિ નેશ્વર પ્રણામેવ, સરસ્વતી સ્વામીની મનધરેવ; જીવદયા પાળે નરનાર, તે તરશે નિશ્ચય સંસાર. ૧ પાણે ગળતાં જયણા કરો, ખાટા મીઠા જુદા પાક જેહને મન યા પ્રધાન, તે ઘર દીસે બહુ સંતાન ૨ મારે જુને ફેડે લીબ, નર નારીને એવીજ રી; તેહને ઘરે નહિં સંતાન, દુઃખ દેખે તે એર સમાન ૩ પક્ષી ઉંદર માણસના માળ, જે પાપી મારે ચીર કાળ; તેહને પરભવે એહીજ દુઃખ, છેતણું ન હાયે સુખ. ૪ માખણ મધ બિલી અથાણું, આદુ સુરણ વજે જાપુ ગાજર મૂલા તાલુ જેહ, શુદ્ધ શ્રાવક તરછોડ તેહ. ૫ ફેગટ ફલે માયા કરે, કહે? કેમ તે ભવ સાગર તરે; જેને દેવગુરૂ સુષ, સુખ ન પામે તે લવવેશ ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126