Book Title: Muni Gun Mahattva Vichar
Author(s): Champaksagar
Publisher: Nanchand Parmanand Patani
View full book text
________________
ચક્રી હરી પુરંદર રાજે, મદમાતે રસ મિહિ, કેન દેશમેં મરીને પહુચે, તીનકી ખબર ન કોહિ
|
| યૌવન છે ૪ જગ માયામેં નહીં લેભાવે, આતમરામ સયાને, અજર અમર તું સદા નિત્ય હૈ, જિન ધુની યહ સુની કાને.
- યોવન | પ
અથ દશમાધ્યયન સજઝાય પ્રારંભઃ ', "
તે તરીયા ભાઈ તે તરીયા–એ દેશી તે મુનિ વંદે તે મુનિ વંદે, ઉપશમ રસને કદ રે, નિર્મલ જ્ઞાન ક્રિયાને ચંદે, તપ તેજે જેહ દિણ રે.
તે એ આંકણી પંચામ્રવને કરી પરિહાર, પંચ મહાવ્રત ધારે રે, પટજીવ તણે આધાર, કસ્તે ઉગ્ર વિહારે રે.
તે ૨ પંચ સમિતિ ત્રણ ગુપ્તિ, આરાધે ધર્મધ્યાન નિરાબાધે રે. પંચમ ગતિનો મારગ સાથે, શુભ ગુણ તે ઈમ વાધે રે.
તેo | ૩ | કય વિક્રય ન કરે વ્યાપાર, નિર્મમ નિરહંકાર રે, ચારિત્ર પાસે નિર તિવારે, ચાલતે ખડગની ધાર ૨.
તેo | ૪ .. ભેગને રેગ કરી જે જાણે, આપે પુણય વખાણે રે, તપ શ્રતને મદ નવિ આણે, ગેપથી અંગ ટેકાણે રે
તેo | ૫ |
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126