________________
:41:
છાંડી ધન કણ કંચન ગેહ, થઈ નિ:સનેહી નિરીહ રે, ખેહ સમાણી જાણી દેહ, નવિ પિષે પાપે જેહ રે.
તે છે ૬ દેષ રહિત આહાર જે પામે, જે લખે પરિણામે રે, લેતે દેહનું સુખ નવિ કામે, જાગતે આઠે જામે રે.
તે છે ૭ છે રસના રસ રસિયે નવિ થા, નિર્લોભી નિમયિ રે, સહ પરિસહ સ્થિર કરી કાયા, અવિચલ જિમ ગિરિરાય રે,
તે | ૮ રાતે કાઉસગ કરી સમશાને, જે તિહાં પરિસહ જાણે રે, તે નવિ ચૂકે તે હવે ટાણે, ભય મનમાં નવિ આણે રે.
તે ૯ છે કેઈ ઉપર ન ધરે ક્રોધ, દિયે સહુને પ્રતિબોધ રે, કમ આઠ ઝીંપવા જેધ, કરતે સ યમ શેષ રે.
તે ૧૦ | દશવૈકાલિક દશમાદયયને, એમ માની આયાર રે, તે ગુરૂ લાભ વિજયથી પામે, વૃદ્ધિ વિક્ય જયકાર રે.
તે છે ૧૧ છે
“મહારાજ શ્રી ચિદાનંદજી પ્રણત” સજઝાય
( આશા ઉરી) અવધુ નિરપેક્ષ વીરલા કેઈ, દેખ્યા જગ સહ ઈ. અવધુ સમરસ ભાવભલા ચિત્ત જાકે, થાય ઉથાપ ન હોઈ, અવિનાશી કે ઘર કી ખાતાં, જાનેંગે નર સેઈ.
અવધુo | ૧ |
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com