SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ :41: છાંડી ધન કણ કંચન ગેહ, થઈ નિ:સનેહી નિરીહ રે, ખેહ સમાણી જાણી દેહ, નવિ પિષે પાપે જેહ રે. તે છે ૬ દેષ રહિત આહાર જે પામે, જે લખે પરિણામે રે, લેતે દેહનું સુખ નવિ કામે, જાગતે આઠે જામે રે. તે છે ૭ છે રસના રસ રસિયે નવિ થા, નિર્લોભી નિમયિ રે, સહ પરિસહ સ્થિર કરી કાયા, અવિચલ જિમ ગિરિરાય રે, તે | ૮ રાતે કાઉસગ કરી સમશાને, જે તિહાં પરિસહ જાણે રે, તે નવિ ચૂકે તે હવે ટાણે, ભય મનમાં નવિ આણે રે. તે ૯ છે કેઈ ઉપર ન ધરે ક્રોધ, દિયે સહુને પ્રતિબોધ રે, કમ આઠ ઝીંપવા જેધ, કરતે સ યમ શેષ રે. તે ૧૦ | દશવૈકાલિક દશમાદયયને, એમ માની આયાર રે, તે ગુરૂ લાભ વિજયથી પામે, વૃદ્ધિ વિક્ય જયકાર રે. તે છે ૧૧ છે “મહારાજ શ્રી ચિદાનંદજી પ્રણત” સજઝાય ( આશા ઉરી) અવધુ નિરપેક્ષ વીરલા કેઈ, દેખ્યા જગ સહ ઈ. અવધુ સમરસ ભાવભલા ચિત્ત જાકે, થાય ઉથાપ ન હોઈ, અવિનાશી કે ઘર કી ખાતાં, જાનેંગે નર સેઈ. અવધુo | ૧ | Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034966
Book TitleMuni Gun Mahattva Vichar
Original Sutra AuthorN/A
AuthorChampaksagar
PublisherNanchand Parmanand Patani
Publication Year1962
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy