________________
: ૪ર : રાવરંકમેં ભેદ ન જાણે, કનક ઉપલ સમ લેખે, તૃષ્ણા તરૂણી કે નવિ પરિચય, તે શિવ મંદીર દેખે.
અવધુ. | ૨ a નિશ સ્તુતિ શ્રવણ સુણીને, હર્ષ શેક નવિ આણે, તે જગમેં જોગીશ્વર પુરા, નિત્ય ચઢતે ગુણ ઠાણે
અવધુ છે ૩ છે ચંદ્ર સમાન સૌમ્યતા જાળી, સાગર જેમ ગંભીરા, અપ્રમત્ત ભારેંડ પરે નિત્ય, સૂરગિરિ સમજૂચી ધીરા.
અવધુ. ૪ પંકજ નામ ધરાય પંકણું ૨હત કમલ જેમ ન્યાશ, ચિદાનંદ એસા જન ઉત્તમ, સે સાહસ પ્યારા.
અવધુ| ૫ |
યતિ ધર્મના અઢાર પા૫ સ્થાનક ' ' (દશવૈકાલિક છઠ્ઠા યયનમાંથી ) પહેલે પ્રતિપાત, બીજે મૃત્તવાદ,
* ત્રીજે અદત્તાદાન, ચોથે મિથુન, પાંચ કે પરિગ્રહ, છઠે રાત્રિ ભોજન કર્યું,
- સાતમે છ કાયની વિરાધના કરી, આઠમે સદેષ આહાર કર્યો,
નવમે ધાતુના વાસણ વાપર્યા, દશમે ગાદી. માંચીએ બેઠા, અગ્યાર મેં સનારી,
વસતિમાં રહ્યા બારમે બારી પાસે બેઠા. તેરમેં ગાદલું વાપર્યું, ચૌદમે પલંગ પર બેઠા
- પન્નરમેં સ્નાનમજજન હ્યું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com