________________
:33:
કલ્પના-૪
માનવ જીવનની ચાર પ્રકૃતિ:
(૧) સમભાવી. (૨) અહુ ભાવી. (૩) છિદ્રગવેષી, (૪)
આશાવાદી.
જીવનમાં ઉતારવાના ત્રણ મુદ્દાઓ:
મુદ્દો-૧
(૧) જીવનમાં સાંસારિક સુખા જે ન મળ્યા હોય તેને ખેદ કે · ચિતા ન કરવી
(ર) જીવનમાં સાંસારિક સુખા મેળવવાની ચાહના ન રાખવી. (૩) જીવનમાં જે સાંસારિક સુખ મળ્યા હાય તેને ત્યાગવાની ભાવના રાખવી.
મુદ્દો-ર
(૧) કેાઈ ગુન્હા પાત્તાથી ન બને એવી કાળજી રાખવી અર્થાત ગુન્હો કરવા નહિ.
(૨) કાઇએ પેતાના ગુમ્હા કર્યાં હોય તેને મારી આપવી. પછી સભારવા નહિ.
(૩) પ્રસ ંગેાપાત ગુન્હેગારનું પણ ભલું થાય એમ કરવું. યા વવું. :
મુદ્દો-૩
(૧) જીવનમાં વ્યસન દાનનું રાખવું. (૨) જીવનમાં ઇછાં દયાભાવની રાખવી. (૩) જીવનમાં ભાવે સદાચારના લાવવા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
:
www.umaragyanbhandar.com