________________
:.39:
કલ્પના-૨
દ્રવ્ય જૈન લેાકેાત્તર મિથ્યાત્વમાં જીવનજીવનારના પાંચ ભેદ.
(૧) કુલધર્મને માન આપતાં છતાં રાચીમાચી તત્ત્વ સમજ્યા વિના અઢારે પાપસ્થાનક સેવનાર,
(૨) લેકિન દે તથા રાજદ'ડે એવુ' જીવન નહિ જીવનાર માર્ગાનુસારી.
(૩) ભોગળની ઇચ્છાએ અંશથી ધમ કરણી કરનાર, (૪) સંસાર સુખામાં ઉદાસીનતા આવતી નથી, તેમજ સ'સાર વૈભવની લાલસા રહી છે. છતાં માર વ્રતાદિકનું ગ્રહણ
કરનાર પાલન કરનાર.
(૫) દ્રવ્યથી સંસાર સુખેા ત્યાગી, ભાવથી સંસાર સુખાનીચાહના રાખનાર સચમી જીવન જીવનાર સાધુ સાધ્વીઓ.
કલ્પના ૩
સમ્યગ્ દ્રષ્ટિ આરાધક જીવન જીવનારના પાંચ ભેદ, (૧) સમ્યક્ત્વ ગુણ સહિત અવિરતિ ઉદાસી જીવન જીવનાર, (૨) સમ્યક્ત્વ ગુણ સહિત દેશવિરતિ ધમરાગી જીવન
જીવના.
(૩) સમ્યક્ત્વ ગુણુ સહિત પ્રમત્ત સયમી,
(૪) સમ્યક્ત્વ ગુણ સહિત અપ્રત્તમ સંયમી.
(૫) કેવળદર્શીન કેવળજ્ઞાનને ધારણ કરનાર શ્રી વીતરામ સચેાગી ભગવાન્ તથા અયેાગી સિદ્ધ ભગવાન્
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com