________________
ભાગ ૩ ત્રીજો
કલ્પના-૧ લૌકિક-અલૌકિક મિથ્યાતમાં જીવન જીવનાર
જીવેના પાંચ ભેદ, (૧) પાપને હાથમાં ભય રાખ્યા વિના રાચી માચી પાપ
કરણી કરનાર. (૨) હૃદયમાં પાપને ભય છતાં મહામહના ઉથને લઈ
પાપ કરણી કરનાર, (ઉ) લેક યા રાજદંડ યોગ્ય પાપને ત્યાગ કરનાર અથવા
પિતાને ધર્મ માની યથાશકિત પાપકરણને ત્યાગ કાર (૪) ધર ઇડી તપ કરવા માટે અગ્નિ વિગેરેને આમ
સમારંભ કરનાર. (૫) સન્યરત થઈ ૨હસ્થને ત્યાં તયાર સાદુ ભોજન લઈ
જીવન જીવનાર. પ્રશ્ન-મિથ્યાત્વ એટલે શું? જવાબ:-મિથ્યાત્વ એટલે જડ ચેતનને સંપૂર્ણ તત્વ
રૂપે નહિ જાણનાર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com