________________
: ૨૯: (૧૧) હાથના આંગળા ના ઘરેણારૂપ સૂર્યવિભૂવાના સાત ભેદ (૧) જેમ સૂર્યથી કમળવન વિકાસ પામે તેમ મુનિના
ઉપદેશથી ભવ્ય આત્માઓને વિકાસ થાય. (૨) જેમ સૂર્યના પ્રકાશથી ધૂલ પદાર્થો જોઈ શકાય તેમ
મુનિના ઉપદેશથી જીવ-અછવાદિ પદાર્થો જાણીજોઈ શકાય. જેમ સૂર્યથી બીજ ગૃહની પ્રભા નિસ્તેજ થાય તેમ મુનિના તપે તેજથી પાખંડીઓ નિસ્તેજ બને અને
દૂરાચાર ફેલાવતા અટકે. () જેમ સૂર્યથી અંધકાર નાશ પામે તેમ મુનિના ઉપ
દેશથી અજ્ઞાન રૂપ અંધકાર નાશ પામે. (૫) જેમ સૂર્યના ઉદયથી સનમાર્ગનું ભાન થાય તેમ મુનિના
સમાગમથી મેક્ષ માર્ગનું જ્ઞાન થાય. (૬) જેમ સૂર્ય તેજથી દેદીપ્યમાન જણાય તેમ મુનિ તપ
તેજથી તેજવી ગણાય. (૭) જેમ સૂર્ય સહસ્ત્રકરણે વાળે છે તેમ મુનિ પણ અઢાર
હજાર શિયલના ભેદ રૂપ કીરણવાલા છે.
(૧૨) પગના આંગળાના વાયુરૂપ આભૂષણના સાત ભેદ, (૧) જેમ વાયરાને વિચારવામાં કયાંએ પ્રતિબંધ હોય નહિ
અથવા તે વાયરે વિચારવામાં કયાંએ ખલના પામતે નથી તેમ મહામુનિ પણ મેહના પ્રતિબંધ વિનાના સર્વ ઠેકાણે વિચરે પણ ક્યાંએ મેહથી ખલના પામતા નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com