________________
:૩૦ :
(૨) જેમ પવનનું વજન જણાતું નથી તેમ મુનિ મહારાજમાં
પણ મોહ રજનું વજન જણાતું નથી અર્થાત નિર્મોહી હોય છે.
(૩) જેમ પવન સુગંધ દુર્ગધને સર્વત્ર ફેલાવે છે. તેમ
મુનિરાજ પણ પુણ્યકરણના ફળને ઉપદેશ અને પાપકરણના ફળને ઉપદેશ તથા શુદ્ધ સ્ફટિક જેવા
આત્મતત્વના ઉપદેશને સર્વત્ર ફેલાવે છે ૧) જેમ પવન પિતાનું સ્વરૂપ બદલતે નથી તેમ મુનિ
પણ પિતાના શુદ્ધ સ્વભાવને બદલતા નથી. (૫) જેમ વાયુ સ્નેહમાં લેપતે નથી તેમ મુનિવર પણ
ધર્મ સ્નેહ સિવાય બીજો કોઈ સ્નેહમાં લેવાતા નથી. (૨) જેમ વાયુ, ધુળ, ધુમાડાને ઉડાડીને સ્થળાંતર કરે છે
તેમ મુનિરાજ પણ કર્મરજને ઉડાડી સ્થળાન્તર કરે
છે અને તે રવછ બને છે, (9) જેમ ઠંડા વાયુ ગરમી આદિને નાશ કરે છે. તેમ
યતિજન પણ પોતાના શીતલેસ્યાદિ ગુણવડે બીજાના ક્રોધાદિ શત્રુઓને નાશ કરે છે
ઈતિ દ્વાદશ અંગેના સુદિ એક એક્તા સાત ભેદ વડે ચોર્યાશી આભૂષણે જેમ નરનારી આભૂષણે વડે પિતાની શોભામાં વધારો કરે છે તેમ મુનિરાજ પણ ગુણેરૂપી આભૂષણે વડે પોતાના ચારિત્રરૂપશાભામાં વધારો કરે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com