________________
:૨૮: (૭) જેમ પૃથ્વી પાણી સૃષ્ટિના આધાર છે તેમ યતિ પણ
સર્વની રક્ષા કરવા રૂ૫ આધારભૂત છે.
(૧૦ ડાબા પગના કમળ રૂપ આભૂષણના સાત ભેદ. (૧) જેમ પુંડરિક કાદવથી ઉત્પન્ન થયું અને જળ વડે
પષણ પામ્યું છતાં પણ કાદવ અને જળથી નિર્લિપ્ત રહે તેમ મુનિરાજ પણ સંસારૂપ કાદવમાંથી ઉત્પન્ન થયા અને જળાદિ પૌદગલિક પદાર્થોથી પિલાણા છતાં પણ મુનિ સંસારીઓના સંપર્કથી અને આહારાદિમાં વ્યામોહ રાખ્યા વિના નિર્લિપ્ત રહે છે અને સ્વીકાર્ય સાધે છે. જેમ પુંડરીકનું પાસુ સેવવાથી સુગ ધાદિકથી માનવ સુખ માને છે, તેમ મુનિરાજના સંપર્ક સાધવાથી અથવા એમની નિશ્રામાં રહેવાથી સંતોષાદિક ગુણે વડે
આત્મા પિતાને સુખી માને છે. (૩) જેમ પુંડરીક સદા પવિત્ર હોય તેમ મુનિહાય પણ
પવિત્ર હોય. (૪) જેમ કમળ જોઈ ભ્રમર ખુસી મનાવે તેમ મુનિને જોઈ
ભવ્ય જીવે આત્માને આનંદ માને છે. (૫) જેમ કમળની કાયા મેરી તેમ મુનિની મર્યાદાઓ મોટી. (૬) જેમ કમળ સૂર્યથી વિકાસ પામે તેમ મુનિ પણ
અરિહંતના ઉપદેશથી આનંદરૂપ ઉ૯લાસને પામે." (૭) જેમ કમળ સૂર્યની સાથે પ્રાણાંત સંબંધ રાખે તેમ | મુનિ પણ ન આજ્ઞાની સાથે પ્રાણુત સંબંધ રાખે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com