________________
:૧૬:
આહારાદિ લેવા જાય પણ કોઈની આમંત્રણુની ઇચ્છા ન કરે.
(૭) જેમ ભ્રમર વિષ્ટિ સુગ'ધી પુષ્પાના રસને ચાહે છે, તેમ ચેગી પણ ચારિત્રને ગુણકારક એવી વિશુદ્ધ-દોષરહિત ભિક્ષાને ગૃહણ કરે.
(૮) કટીસૂત્ર રૂપ મૃગ વિભુષણના સાત ભેદ.
(૧) જેમ હરણુ હિંસક ચાપદાર્થી ખીએ તેમ મુનિ ઉત્સૂત્ર રૂપ પાપથી બીએ તથા અનાચર રૂપ પાપથી પણ ભય રાખે.
(ર) જેમ સારંગ સ્વભાવથી શાંત પ્રકૃતિ વાળા હાય તેમ યતિ પશુ સ્વભાવથી શાંત પ્રકૃતિએ વર્તે.
(૩) જેમ કુરંગ એક સ્થાને સ્થાયી રહેતુ' નીં તેમ મુનિ પણ એક સ્થાને સ્થાયી રહેતા નથી. કારણે જયાથી વર્ત .
(૪) જેમ મૃગ રાગાદિની ચિંતા કરતું નથી તેમ મહામુનિ પણ રાગાદિ કારણે આત ધ્યાન ન કરે પણ જયણાથી નિરવધ ઉપચાર કરે.
(૫) જેમ હરણ રાગાદિ કારણે કોઇની ચાકરી નથી ચાહતું તેમ મુનિરાજ પણ રાગાદિ કારણે કાઇની સેવા ન ચાહે પણ કાઇ સેવા કરે તેા એના ભાવ ન તેરુ.
(૬) જેમ મૃગ ઝાડની છાયામાં બેસી વાગેાલ્યા કરે તેમ મુનિ પણ ઉપાશ્રયમાં બેસી સ્વાધ્યાય કર્યા કરે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com