________________
: ૨૫ : (૬) જેમ ઝાડને કોઈ પત્થરાદિ મારે અને ઈષ્ટફળ મેળવે
તેમ મુનિને પણ કોઈ આકોયાદિ કરે તે પણ મુનિ
પાસેથી મિષ્ટ વાણીની મધુરતાજ મેળવે છે. (૭) જેમ ઝાડ વટેમાર્ગુઓનું વિશ્રામ સ્થાન છે તેમ મુનિ
પણ મોક્ષમાર્ગીઓનું સ્થાન છે.
(૭) ડાબાકડે ભમરરૂપ વિભૂષણના સાત ભેદ, (૧) જેમ ભ્રમર ફૂલને રસ ચૂસતા ફૂલને પીડા નથી કરતે
તેમ સાધુ મહારાજ પણ ગૃહસ્થ પાસેથી આહારાદિ ગ્રહણ કરતા ગૃહસ્થની દાનવૃત્તિની ભાવનાને ઓછી
થવા દેતા નથી. (૨) જેમ ભ્રમર પુષ્કરસ પુષ્પથી ગ્રહણ કરે પણ પુપમાં
આસક્તિ રાખતો નથી, તેમ મુનિવરે પણ ગૃહસ્થ પાસેથી આહારાદિક મેળવે પણ ગૃહસ્થ ઉપર વ્યાહ
રાખતા નથી. (૩) જેમ અમર પુપે પુજે કયાં કરે તેમ યતિ પણ ગામ
ગામ વિચર્યા કરે. (૪) જેમ ભ્રમરના માટે કુલ ઝાડે કઈ રોપતું નથી, તેમ
મુનિ પણ ગૃહસ્થ પિતાને માટે બનાવેલા આહાર-વસતિ
વસ્ત્ર–પાત્રાદિ ગ્રહણ કરે. (૫) જેમ ભ્રમર રસને સંચય કરતું નથી તેમ મહામુનિ
પણ આહારદિને સંચય કરતા નથી (૬) જેમ ભ્રમર પોતાની મરજી મુજબ પુ૫ ઉપર જાય તેમ
મુનિરાજ પણ પોતાની ઈચ્છા મુજબ ગૃહસ્થને ઘેર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com