________________
: ૨૪ : (૨) જેમ આકાશ પેદાનું ભેદાતું નથી, તેમ યતિ પણ મિથ્યાત્વીઓના વાગબાણથી શ્રદ્ધારૂપ ગુણમાં દાતા
ભેદાતા નથી. (૭) જેમ આકાશ અનતુ તેમ મુનિના ગુણે પણ અનન્તા છે.
(૬) જમણા કાંડે વૃક્ષરૂપ આભુષણતા સાતભેદ (૧) જેમ ઝાડ સ્વયં તાપ ટાઢ સહન કરી અને બીજાને
ફળ છાયાથી સંતે તેમ મુનિજન પણ પોતે સુધાદિ પરિષહ સહન કરી મેળવેલ અનુભવ જ્ઞાન દાન કરી
ભવ્ય અને સંતોષ પમાડે છે. (૨) જેમ ઝાડને સાચવવાથી ફળ, ફુલ, પત્ર, છાલ, કાષ્ટ
મૂળ, અને બીજાદિ અનેક જરૂરી વસ્તુ આપ, તેમ મુનિ મહારાજની સેવા-વિનયાદિ કરવાથી અનેક ઈ
લૌકિક પારલૌકિક સુખની પ્રાપ્તિ થાય (૩) જેમ ઝાડ પંખી આદિ જીવાત્માઓને સ્થાન રૂપ છે
તેમ મુનિ પણ ભવ્ય આત્માઓને નરકાદિકના દુઃખથી
બચવા માટે ઉપદેશનું સ્થાન છે. ( જેમ કેઈ ઝાડને છેદે ભેદે તે પણ તે તેનું હીતજ
કરે છે. તેમ મુનિને પણ તાડનાદિ કરે અથવા દુર્વચન ' કહે તે પણ હદયમાં મુનિ દુ:ખ ન ધરતાં સભાનું
હિતજ થાહે છે. (૫) જેમ ઝાઠ બીજાને ફળાદિ અપ બદલે ચાહતું નથી
તેમ મુનિ પણ સામાને કલ્યાણકારી ઉપદેશ આપી તેને બદલે દ્રવ્યાદિક ચાહતા નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com