________________
: ૧૩ : તેના જેવું થઈ જાય અથાત તેના અપલક્ષણમાં સહાયક બને વિગેરે એવાઓની ગૃહસ્થ પર એવી છાપ પડે કે જેથી લોક જોડકણું જોડી કાઢે.:
ગુરશાહ આથી વહેરવાને, છુંદો વાગ્યો ધમ; શ્રાવિકાની છાતી ફાટી, જેને આવ્યા જમ.”
એવા મુનિ ગૃહસ્થને ભય આદિ બતાવી દ્રવ્યાદિ પ્રાપ્ત કરતા હોય છે, તેથી પરિચય કરવા લાયક કે વાંદવા લાયક હેતા નથી.
૫ યથાઈદ-સ્વેચ્છાચારી આગમની તથા આગામધારી
ગીતાર્થની આજ્ઞા નહિ માનનારો, ઉસૂત્રપ્રરૂપક, અન્ય લિંગીઓમાં ભળી જારે, આચાર્ય–ઉપાધ્યાય સ્થવિર પ્રવર્તકાદિની નિંદા કરનારે, બહુશ્રુતની ઠેકડી ઉડાડનારો જેમકે વઠા દીઠા બહુ શ્રત, એતે બાઉશ્રી છે, બાઉ એટલે લાડવા ઉડાઉ છે. અથવા તે ગીતાર્થ નહિ, પણ ઘેટાર્થ છે. ગાડર પ્રવાહ ચાલનારા આજ તે સુધારક યુગ છે. આજે રૂઢીચૂસ્તનું કામ નથી. પ્રભુ મહાવીરે એકાંત વિધિ પણ થતા નથી, ને એકાંત વિશેષ પણ બતાવ્યું નથી. પરંતુ દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવ જાણીને વર્તવું જોઈએ. એનું નામ સંધ સ્થવિર અને એનું નામ ગીતાર્થ. કેવળ જુનવાણીનું ગદ્ધાપૂછ ઝાલી રહીએ તો આજે જીવવું પણ મૂકેલ છે.
ઇત્યાદિક અનેક પ્રકારની વાકચતુરાઈથી કેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com