________________
: ૧૭ : અર્થ – બાળ ભક્તો પણ પાંચે ઈન્દ્રિના વિષય રસમાં રાચી રહ્યા છે. અને ગુરૂઓના બાહ્ય આડંબરથી અંજાઈ જઈ જડી બુટ્ટી મંત્ર તંત્રાદિ ચમત્કાર જોઈ તેમને સામૈયા કંઠમાઠથી કરી જેન– શાસનથી પ્રભાવનાના બહાને ધૂમધામ મચાવી રહ્યા છે. સાચાગુર શ્રાવકની ભક્તિને રેકતા નથી તેમ આડકતરી રીતે પ્રેરણું પણ કરતા નથી. ફંડફાળા કરાવી આદેશ પૂર્વક જલસા પાણી કરાવવા. અમુજ બેન્ડ લાવે, અમુકજ ગવૈયાને બોલાવો વિગેરે અનેક આદેશ કરી પોતે ડુબે છે ને બાળભક્તોને પણ ડૂબાડે છે. શાસ્ત્રકાર જણાવે છે નિયમિત ભણવું ભણાવવું જ્ઞાન ધ્યાનમાં તલ્લીન થવું એ તે દૂર રહ્યું, કેવળ ક્રિયા કાંડમાં રાખ્યા માયા રહે છે.
કલહકારી કદાગ્રહ ભર્યા, થાપતા આપણા બોલ રે; જિન વચન અન્યથા દાખવે, આજતો વાજતે ઢેલરે;
સ્વામિ. ૮. અર્થ: હે વિશે આજે અલ્પગીતાર્થતા હોવા છતાં મેટા મેટા ગીતાર્થપણાના વિશેષણે લગાડી ગૃહસ્થને ઈદંતીય સમજાવી પિતાને પિતાને વાડે જ કરવા ખાતર મહેમાંહે લડાઈની હેળી સળગાવી કદાગ્રહરૂ૫ રાહુથી ગૂંચાએલા મુઠ્ઠીભર ભકતોમાં પોતાની પ્રભુતા મનાવતા અને પોતાના વચને થાપતા જરાએ શરમાતા નથી વળી અનંતજ્ઞાની જિનેશ્વર દેવો એમ ફરમાવે છે, વિગેરે જિન નામના ઓઠા નીચે પિતાના મતને ઢેલ બેંડના અવાજની સાથે પ્રચાર કરી રહ્યા છે. ૮
કેઈ નિજ દોષને ગોપવા, રેપવા કેઈ મત કંદરે; ધર્મની દેશના પાલટે, સત્ય ભારે નહિ મંદ રે;
સ્વામિ. ૯,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com