________________
ભાગ ખીજો
સાધુ જીવનના ૮૪ (ચોર્યાશી) આભૂષા
गाथा छंद
૧ ર ૩
૪
૫
૬.
उरग गिरी जलण सागर, नभतल तरुगणसमोय जोहोर ॥
७ ८ ૯
૧૦ ૧૧ ૧૨ भमर माय धरणी जलरुह, रवि पवण समयवो समणो ॥ १ ॥
અર્થ :-સ-ગિરી-અગ્નિ-સમુદ્ર-આકાશ-વૃક્ષ-ભમર-મૃગ-પૃથ્વી કમળ–સૂર્ય અને વાયુ એ બાર અંગના બાર આભૂષણાના સાત સાત પેટા ભેદ વડે ચાર્યાશી આભૂષણા થાય છે, તે નીચે મુજબ:
(૧) મુકુટ સ્થાને સપના સાત ભેદ સમજવા. (૧) “ જેમ ઉંદર ખાડે ને લેરિંગ ભાગવે” એ કહેણી · અનુસાર સાધુ મુનિરાજ બીજાએ-ગૃહસ્થાશ્રમીએ પેાતાના માટે બનાવેલા મકાનમાં રહે, પણ પાતાના માટે મકાન બનાવે નહિ, ખીજા પાસે બનાવરાવે નહિ, અને મકાન બનાવનારને પ્રશ ંસે નહીં, તે પણ સ્ત્રીપશુ–પડ કે કરી રહિત હાવુ જોઇએ. સ્વાધ્યાયને અનુકુલ હાવુ જોઇએ.
(૨) જેમ મગધન કુળના પેર્યાં વધેલું વિષ પાછુ ચુસતા નથી, તેમ સાધુ મહારાજ પણ છાંડેલા કામ ભેગને પાછા ઈચ્છે નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com