________________
: ૨૦: (૩) જેમ સર્ષ બીલમાં પેસતાં પોતાના વક્ર સ્વભાવને છેડે
છે તેમ સાધુ મહારાજ પણ પૂર્વને વકતા સ્વભાવ
છોડી મક્ષ રૂપ બીલ રૂપ મારગમાં સ્વભાવે ચાલે છે. (૪) જેમ સર્ષ બીલમાં પેસતાં વશરીને બીજે કયાંય સ્પર્શ
કરતું નથી તેમ મુનિરાજ પણ આહાર પાણી કરતા
સ્વાદને સ્પર્શ કરતા નથી. (૫) જેમ સર્પ કાળ પરિપકવે કાંચળી ત્યાગી ચા જાય
છે. પુન:કાંચળીને સંભાળતું નથી, તેમ સંયમી પણ સંસાર ત્યાગી નીકળી ગયા પછી પુન: ઘર દારા
સંભાળે નહી. (૨) જેમ સર્ષ સુંવાળા શરીરને લઈને કંટક કંકરાતિથી
સંભાળી ચાલે તેમ મુનિ પણ દયાભાવથી સુંવાલા હદયવાલા જીની જયણ પાલતા વિચરે. અર્થાત્ નીચી
દષ્ટિએ ઇરિયાસમિતિ શેધતા ચાલે. (૭જેમ સર્ષને જોઈ બીજા જીવે ભય પામે તેમ મુનિવરને
જોઈ પૂગળપણી પાખંડીઓ છેટા રહે તથા મેહનીયાદિ કર્મો પણ શાંત પડી જાય. અથવા નાશ પામે.
(૨) જમણા કાને ગિરિરૂપ કંડલનું આભૂષણના સાત ભેદ (૧) જેમ ગિરિરાજ અનેક ઔષધિ સહિત હોય તેમ સંચમી
પણ અનેક લબ્ધિઓ રૂ૫ ઓષધને ધારણ કરનાર હેય. (૨) જેમ ગિરિ ઝંઝાવાતથી પણ ચલાયમાન ન થાય તેમ
મુનિશ્રી પણ બાવીશ પરિવહ આદિ વાતથી ચલાયમાન ન થાય,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com