________________
:૨૧:
(૩) જેમ ગિરિ નાના મોટા પ્રાણીઓને આધાર સ્થાન હોય
છે તેમ મુનિરાજ પણ નાનામોટા પ્રાણુઓનું નિર્ભય
રૂપ આધાર સ્થાન છે. (છ જેમ પર્વતમાંથી નાના મોટા ઝરણું નીકલે છે, અને
તેનાથી ક્ષેત્રે પિોષાય છે, તેમ યોગીઓના મુખમાંથી વાણુરૂપ કરશુઓ વડે ભવિ ના સદ્દભાવરૂપ
ક્ષેત્રો પિવાય છે. (૫) જેમ ઉંચાઈમાં ગિરિ શિખરે ઉંચા હોય છે, તેમ
મુનિરાજોના શુભ પરીણામે બહુ ઉંચા હેય છે. (૬) જેમ પવ તે રત્નાદિની ખાણ મનાય છે, તેમ મુનીશ્વર
પણ જ્ઞાન-દર્શન-ચરિત્ર રૂપ રત્નની ખાણ છે. (૭) જેમ પર્વતો જમોનનું સીમાસ્થાન માપવામાં ઉપયોગી
હોય છે. તેમ મુનીન્દ્રો પણ ધર્મની સીમા નકકી કરવામાં ઉપયોગી હોય છે.
(૩) ડાબા કાને અગ્નિરૂપ કુંડલના આભૂષણના સાત ભેદ, (૧) જેમ અગ્નિવાલા રૂપ કીરણેથી લે છે તેમ સાધુ
બાર ભેદે તપરૂપ કોરાથી શોભે છે. (૨. જેમ અગ્નિકાષ્ટથી ધરાતે નથી, તેમ મુનિ પણ જ્ઞાન
ધ્યાન-સ્વાધ્યાયથી અતૃપ્ત જ રહે છે. (૩) જેમ અગ્નિ સ્વપ્રકાશ વડે અંધકારને નાશ કરે છે,
અને વસ્તુ. પદાર્થોને પ્રગટ કરે છે, તેમ થતિ પણ જ્ઞાન પ્રકાશ વડે જડ ચેતન પદાર્થોને પ્રગટ કરી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com