________________
:૧૮:
અથ –કેટલાક કુગુરૂઓ બિયારા સત્ય કહીશું તે લેકે આપણું માનશે નહિ તેથી આગમના અર્થને મરડીને પોતાને સિદ્ધાંત મનાવવા મતિમ સત્યસિદ્ધાંતથી વેગળા રહે છે. વળી પિતાના દુર્ગણે કેમ અપ્રગટ રહે તેના માટે અનિશ ચિંતા કરતા રહે છે. ૯
બહુમુખે બેલ એમ સાંભળી, વિધરે લેક વિશ્વાસ રે; હતા ધર્મને તે થયા, ભમર જેમ કમલની વાસ રે;
સ્વામિ, ૧૦, અર્થ –ધણા મુખે જુદે જુદે ઉપદેશ સાંભળી અવિશ્વાસુ થએલા ભક્તજને કમળને જેમ ભમરે શેલતે ફરે તેમ બિચારા ધર્મને શોધતા ફરે છે. ૧૦.
સંવત ૨૦૧૬ ના ભાદરવા વદ ૩ ને ગુરૂવાર
મું. કોળીયાક સૌરાષ્ટ્ર) લી. મુનિરાજશ્રી ચંપક સાગરજી મહારાજ.
શ્રી પાઠકસ્ય શુભ ભવતુ, ઈતિ મુનિગણ મહત્વ વિચારો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com