Book Title: Muni Gun Mahattva Vichar
Author(s): Champaksagar
Publisher: Nanchand Parmanand Patani

View full book text
Previous | Next

Page 27
________________ : ૧૪ : શ્રમમાં નાંખી શ્રદ્ધાથી યૂત કરે તેના અનેક પ્રકારો છે. વિસ્તારથી ગ્રન્થાતરથી જાણવા. તેથી હે શિષ્યા ઉપરોક્ત અવંદનીય પ્રત્યનીનું સ્વરૂપ જાણુ-વિચારી, વાંદવા ગ્ય જ્ઞાન દર્શનચારિત્રરૂપ રત્ન ધારક થજે “ગુરૂ હિંવદ્વિજ” ઈતિ શમૂ છે શાતિ શાન્તિ શાન્તિ: | શિષ્ય :-તહરવાણી–ભગવદ્ ! મારા પર કૃપા કરી મને બોધ કર્યો એ હું કદી ન ભૂલું. પાસસ્થાદિ પાંચ શ્રમનું વા૫ લખવામાં પૂજ્ય મણિવિજયજી મહારાજે રચેલ ચકમાસી વ્યાખ્યાનને સુધારા વધારા સાથે ઉપગ કર્યો છે. એમાં કાંઈ શાસ્ત્ર વિરૂદ્ધ મારાથી જે કાંઈ લખાણું હોય તેને મન-વચનકાયાથી ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્ દઉં છું: આધાર ગાથા જાન જોતો, લા ગુલ્લો હેર સંરો.. अहउंदोवियएए, अवंदणिज्जा जिणमय मि. ।। કુગુરૂને લેહ શિલાની ઉપમા जह लोहसिलाअप्य-पिबोलप, तहविलम्म पुरिसंवि । ईह सारं भोय गुरु, परमप्याणं च बोलेइ ॥ જેમ લેઢાની શિલા પિતે ડુબે ને તેના આશ્રિતને પણ ડુબાડે, તેમ ઈહા આરંભ સમારંભ યુક્ત ગુરૂ પોતે ડુબે ને આશ્રિત ભક્તને પણ ડુબાડે એ ઉપર પણ એક ભાષા જોડકણું છે. ગુરૂજી ગુરૂજી લે સહુ, ગુરૂને ધર બેટાને વહુ; ગુરૂને ધર ટાંટાને હેર, આ૫ વલાવું આપજ ચોર એ રીતે ગુરૂની અનેક જગ્યાએ હાય સહ નિંદા કરી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126