________________
: ૪ : શુદ્ધિવાલા હોય, દેશે દિલમાં ડંખતા હોય અને સત્યપ્રરૂપક હોય તે વંદનીય
બહુમાનનીય અને જૈન શાસન દીપક છે. અહીં પૂજ્ય શ્રી મહામહોપાધ્યાયજી શ્રી યશેવિજયજી મહારાજે રચેલ સવાસે ગાથાના સ્તવનની સાતમી ઢાળ વિચારવા યોગ્ય હોવાથી નીચે આપી છે.
જે મુનિ વેષ શકે નવિ ઈડિ, ચરણ કરણ ગુણ હીણાજી; તે પણ મારગમાં દાખ્યા, મુનિ ગુણ પક્ષે લીણાજી, મૃષાવાદ ભલકારણ જાણું, મારગ શુદ્ધ પ્રરૂપજી, વંદે નવિ વંદા મુનિને, આપ થઈ નિજ રૂપજી. (૯)
અર્થ-જેઓ ચરણકરણના એકસો ચાલીશ ભેદે હીણું હોય, મુનિગુણે રહિત હોય લાદિથી મુનિ વેષ છોડી શકતા ન હોય, તેઓને પણ મુનિ મારગના પક્ષકાર હોવાથી મુનિ મારગમાં ગણ્યા છે. વળી ઉત્સવ-મૃષાવાદ ભવસમુદ્રમાં ભટકાવનારું હેવાથી શુદ્ધ મારગની દેશના દેતા હોય છે. વળી સદાચારી મુનિયાને વંદન કરે પણ તેમની પાસે વંદન કરાવે નહિ. પણ પોતાનાથી હીણ ગુણું વા સમગુણીનું વંદન લે તે બાદ નથી કારણ કે જ્ઞાનની પ્રાપ્તિમાં વિનયના જરૂર છે:
“જે મુનિ વાગે પૂરા થશે, જે જે જયણા પાલેજી; તે તેહથી શુભ ભાવ લહીને, કર્મ આપણા ટાળે. આપ હીનતા જે મુનિ ભાષ, માન સાંકડે લોકેજી; એ દુર્ધાર વ્રત એહનું દાખ્યું, જે નવિ ફૂલે ફેકે છે,
અ:-જે મુનિ ગુણના રાગથી રંગાયા હોય, એટલે સામાન્યપણે નહી પણ શૂરવીરની પેઠે નિર્દભયણે રાગી હેય. અને યથાશક્રિત પિતાથી જેટલી બને તેટલી જયણ પાલતા હેય. તેથી શુભ ભાવના પરીણામે લઈને કર્મરૂપ કચરો સાફ કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com