________________
દૃષ્ટાંત:-જેમ બીજને ચંદ્રમા પૂર્ણિમાએ પૂર્ણ ભાવને પામે
છે. તેમ વ્યવહારથી દ્રવ્યકિયાને કરતે તે ભાવ કિયાને પામે છે.
“તે કારણ લજજાદિકથી પણ શીલ ધરે જે પ્રાણુંજી; ધન્ય તેહ કૃત પૂણ્યકતાથ, મહાનિશીથ વાણીજી. એ વ્યવહાર ન મન ધારે, નિશ્ચય નય મત દાખ્યુંજી; પ્રથમ અંગમાં વિનિમિચ્છાએ, ભાવચરણ નવિભાખ્યું છે.
અર્થ – ઉપરોક્ત તે કારણથી જે પુરૂષ યા સ્ત્રી લજ્જાથી પણ શીલ-બ્રહ્મચર્યનું પાલન કરે છે. તે ધન્ય છે. કૃત પૂણ્ય છે. તથા કૃત કૃત્ય છે એમ મહાનિશીથ સૂત્રમાં વ્યવહાર નયની અપેક્ષાએ જણાવ્યું છે, પણ આચારાંગ સૂત્રમાં વિતિગિચ્છા અધ્યયનમાં નિશ્ચય નયથી મનની સમાધિકારક ભાવ ચારિત્ર કહ્યું નથી પણ ભાવ ચારિત્રનું કારણ તો છે જ. આ ભાવને ધ્યાનમાં લેતા લજજાથી શિયળ પાળતી વિધવા બહેનની દયા ખાનારાઓની દયા આવે છે, કે -બિચારા અજ્ઞાનને આધિન થએલા ઓડનું ચેડ બેલી બાફી મારે છે, પણ સમજતા નથી કે તેઓ કુલ લજજાને નેવે મૂકી પુર્નલગ્ન કરનારી શિયળભ્રષ્ટ થએલી અથવા શિયળભ્રષ્ટ થએલા કરતાં લજજાથી શિયળ પાળનારાઓની સંખ્યા વધારે હશે. માટે સ્વપરના કલ્યાણની ખાતર જેમ તેમ બેલીને બાકી મારશે નહિ. તેથી હે શિષ્ય ! ધર્મનું મૂળ વંદનએ વિનય ગુણ છે, માટે યોગ્ય સ્થાને નમ્રતા પૂર્વક વિનય ગુણને છોડવો નહિ.
શિષ્ય-હે ભગવન શાસ્ત્રમાં તે આ પ્રમાણે બતાવેલ છે.
“समण वंदिज्ज मेहावी, संयम सुसमाहिय । પરણિય તિત્તિ, તુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com