________________
રસધાર, બહારવટિયા અને ચારણી સાહિત્યની ચેાપડીએ દ્વારા એ છબી રજૂ કરી.
*
*
ચારણી સાહિત્ય
ચારણી સાહિત્યમાં છેલ્લાં પાંચસો વર્ષના પ્રતિ હાસમાં કોઈ અન્ય કવિ, પંડિત કે લેખકના પગપેસારે। થયા જ નથી. એવું એ સાહિત્ય છે. વેદોના સંસ્કૃતનુ વ્યાકરણ જેમ બીજા સંસ્કૃતથી જુદું છે, તેમ ચારણી સાહિત્યના મમાં, માપ, છંદ, ગીતા, પિંગળ અને શબ્દજોડણી સાવ જુદાં જ જણાય. ચારણી સારઠા, દુહા, સપાખરાં અને સાવજડાં ગીતે બીજા કોઈ કવિએ હજી સુધી લખી શકયા નથી. એ જાતને સાચો કે ખાટા પણ ચારણ કવિઓને એક પ્રકારો ગ છે.
એ સાહિત્યનું સંપાદન કરવું, એટલે બહુ જહેમતવાળું કઠણ કામ એવા દોયલા કામને શ્રી મેધાણીએ સાયલુ કેમ કરેલું ? દિવસાના દિવસો, રાતાની રાતા ચારણા સાથે એ વસેલા. સામાવાળાની જ રીતભાતથી એ રહેતા. ધીરે ધીરે નાતે ચાલે, વળી બંધ પડે, કથારેક તેા વાર્તાકાર શ ́કાશીલ અને કે આ ક્યાંક આપણું જૂનુ' બધુ લઈ જશે ! એમને મેલાવવાના રસ્તા શેાધવા, એ કઠણમાં કઠણ કામ એમના બધાનાં અંતરમાં વસી જઈ તે એમણે એવુ કામણ કરેલું કે પછી તા એમને જોઈ ને ચારણ, બારેટ કે વાર્તાકાર, મે'તે જોઈ તે મેરલા હરખે તેમ, હરખી ઊઠતા : બાવડાં ઝાલી ઝાલી જૂનીનવી બધી વાતા, ગીતા એમની આગળ માકળે માંએ ઠાલવતા. એકની એક વાત પચીસ રીતે રજૂ થતી. એકનાં એક ગીતા, દુહા વિધવિધ રીતે રજૂ થતાં: એ બધા ખાતરના–ધૂળના ઉકરડામાંથી સાનુ શોધી કાઢવાના સંચા કુદરતે એમના હૈયામાં ગેાઠવ્યા હતા.
*
*
ન
૩૯
ચારણી સાહિત્યના કેટલાક પદાર્થા મેત્રાણીએ સાચેાસાચ કરેલા છે. દાખલા તરીકે એક મિત્રના વિયેાગે ગવાયેલ બારમાસાનું એક કાવ્ય છે. એમાં ભાદરવા મહિનાના વનની લીટીઓ છે, જેને અ રચનારે કલ્પ્યા હશે અને બીજો મેધાણીએ કરેલા.
દધકૂલાં વાગે ડમર, ક"ગામગા કૈલાસ વીજ વળક્કે ધાવળાં, પ્રપન્ન ભાદ્રવ માસ.એમાં પહેલી લીટીમાં જે ‘ધફૂલાં’ શબ્દ છે એને અં અમે બેચાર મિત્રો વચ્ચે એમણે તુરત જ એવા કરી આપેલો કે, “એ તે દૂધફૂલિયાં ડૂ ંડાં.'' ચારણી ભાષાના પ્રયાગમાં દૂધફૂલાં મૂળ કવિએ કરેલુ' હશે.
એની બીજી લીટી એવી છે કે
કાગ રખી સખ પ્રજ્મ ક્રિયા. ભાદરવા મહિનાના વર્ણનમાં, કવિ કહે છે કે, શ્રાદ્ધપક્ષમાં લોકો કાગઋષિને જમાડીને ધર્મ કરે છે. એ અ પણ એમણે જ કરી આપેલા.
*
‘કાગવાણી'ના પહેલા ભાગ પ્રસ ંગે “કાગવાણી” તા પહેલા ભાગ છપાતા હતા, તેમાં ગાંધીજીને મેં એક ભુજંગી છંદ લખેલા. એની ત્રીજી કડીમાં
તુ હી સરાવર જેલ જાડા કિનારા, હૈયા નીર સરવાણુ કૂચાં હજારો
એને ભાવાય એવા છે કે, ગાંધીજીરૂપી તળાવના પાણીને રાકવા જેલરૂપી પાળ બાંધી છે, છતાં સરવાણ તા વળ્યા જ કરે છે.
પણ કાવ્યને માપે એ કડી બરાબર ન ગણાય. મેટાદમાં એમની મેડી પર એ લીટી બદલવા મથ્યા, પણ ક ંઈ મેળ ન થયા. રાતે એ રાણપુરથી આવ્યા. વાતચીત થઈ. હાકા પીતાં પીતાં એમણે લીટી પૂરી કરી :
કદ્મિશ્રી દુલા કા। સ્મૃત્તિ-ાંથ કાચા