Book Title: Kavi Shree Ddula Kag Smruti Granth
Author(s): Manubhai Pancholi & Others
Publisher: Ramabhai Kag
View full book text
________________
કાગવાણી
*
w
અંબા
દેહ
શાંતિકરણ જગભરણુ તું, ઘડણ ઘણું ભવઘાટ; નમો આઘ નારાયણી, વિશ્વરૂપ વૈરાટ.—૧
છંદ ભુજંગી નમે બ્રહ્મશક્તિ મહાવિશ્વમાયા,
નમો ધારની કેટિ બ્રહ્માંડ કાયા; નમે વેદ વેદાંત મેં શેષ બની,
નમો રાજકા રંકપે છત્ર ધરની.–૧ નો પૌનરૂપી મહા પ્રાણદાતા,
નમો જગતભક્ષી પ્રલે જીવ ઘાતા; નમો દામની તાર તોરા રૂપાળા,
નમો ગાજતી કાલિકા મેઘમાળા-૨ રમે રાસ તું વ્યોમ બાળા હુલાસી,
પૂરે સાથિયા કે'ક રંગે પ્રકાશી; સહે તાલ બ્રહ્માંડ એકી અવાજે,
તુંહારાં અનોઠાંહ વાજિંત્ર વાગે.-૩ નિશા શામળી કામળી ઓઢ કાળી,
તું હી કાળરાત્રિ નમામિ કરાળી: તું હી તારલે જ્યોત ઝીણી ઝબૂકે,
ફરે આભકા પંથ ફેરા ન ચૂકે–૪ પ્રભા ભાનુમેં માત તેરી પ્રકાશે,
લખી ઉગ્રતા ઓઘ અંધાર નાશે; તું હી ચંદ્રિકા રૂપ મે હસંતી,
ધરી ઓઢણી શ્વેત આર્ભે બસંતી.-૫ દિશા કાલ કે ભેદ તોરા ન દિસે,
નમો સેવ્યની બ્રહ્મ રુદ્ર હરિસે; તું હી આભ ઔકાશ કેતા નિપાવે,
મથે માનવી થાહું તોરા ન પાવે.-૬
Sી , હું કવો લા કાર સ્મૃતિ-ગ્રંથ
.

Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230