Book Title: Kavi Shree Ddula Kag Smruti Granth
Author(s): Manubhai Pancholi & Others
Publisher: Ramabhai Kag

View full book text
Previous | Next

Page 220
________________ કાગવાણી Re રીતે ખસતો નથી, એણે તો એક જ હઠ લીધી છે કે “શ્રી કૃષ્ણને મારે જોવે છે. માટે મને એનાં દર્શન કરાવો, ત્યાર પછી જ જઈશ.” માતાજી કહે કે, બીએ મારો મા રે; દાઢીઆળે બા આવીઓ રે...છ. ટેક વાગે એનું ડમરુ ત્યાં, હૈડામાં થથરું; (૨) આવે છે અઘોરી કેરે અભાવે રે...દાઢી. ૧ કંઠે ફણીધર કાળા, માથાં કેરી માળા (૨) (એ) બીજું કોઈ આંગણીઉં બતાવો રે..દાઢી- ૨ ધૂણી ધખાવી એના, ધામા ઉપડા; (૨) શીખું આપીને કઈ સમજાવો રે...દાઢી. ૩ આવો સહુ બેનડી ! કરે ધૂળ મૂઠડી; (૨) નજરુને દર મંતરી લાવો રે...દાઢી. ૪ ‘કાગ’ સમજે નહિબાવો, ઘણું સમજાવ્ય; (૨) નંદના લાલાને આયા લઈને આવો રે...દાઢી. ૫ છેવા ઘો કઈ હિંદી ભાષાનું કાવ્ય સાંભળેલું કે ગુહ ભીલને હોડીમાં બેસાડી ઉતારવાનું ભાડું લેવાનું કહેતાં શ્રીરામને નાવિક-ભીલે ઉત્તર આપ્યો કે, “મહારાજ ! આપણે તે ધંધાભાઈ કહેવાઈએ. હજામે હજામ, ધોબીએ ધોબી સામસામું મહેનતાણું લેતા નથી, તે— “કાગ ૯ નઈ ખારવાની, કદી ખારવો ઊતરાઈ અને ગુહરાજ-નાવિક એમ દલીલ કરે છે કે – “હું તમને અહીં તારું છું. અને તુમ કેવટ ભવસાગર કરે એ હિસાબે આપણે બેકે એક જ ધંધો કરનારા છીએ.” (કર મન ભજનને વેપાર જી-એ રાગ) “પગ તમે ઘવા ઘો રઘુરાયજી.. પ્રભુ મને શક પડ્યો મનમાંય, પગ મને ધોવા” ૦-ટેક રામ લખમણ જાનકી એ, તીર ગંગાને જાય છે (૨); નાવ માગી નીર તરવા (૨), ગુહ બેલ્યો ગમ ખાઈ. પગ મને - ૧ કવો !! Sol રતિ ગ્રંથ પર

Loading...

Page Navigation
1 ... 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230