Book Title: Kavi Shree Ddula Kag Smruti Granth
Author(s): Manubhai Pancholi & Others
Publisher: Ramabhai Kag

View full book text
Previous | Next

Page 209
________________ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-પ્રધ તું હી સાથરા નીર ગંભીર ગાજે, ભીઠે આકડા વાંકડા નાટ સાજે; ધકે હાલતા લોઢ લેતા હિલોળા, કરંતી જળાં બળ અંગે કિલોળા.-૭ તું હી વાદળાં પા'ડ માથે પછાડે, સરિતા બની ઘૂઘવે ઘોર ત્રાડે; અષાઢે સુ નીલંબરે અંગ ઓઢી, તું હી જાણિયે પાણિયાં સેજ પઢી.-૮ હેમંતે અનોધા હિમાળા હલાવે, - તુંહી પીનમાં શીતળે ગીત ગાવે; વસંતે તુંહી માત હેતે હુલાસી, - લતા ઝાડમાં ફૂલ ફૂલે પ્રકાશી.-૯ ભડી દાનવો સાથ બુઠ્ઠી ભુજાળી, અખાડે અરિ આમળા દીધ ટાળી; પાડે ટલા કેરી વાર લીધા, રણે દોખિયાંરે સરે રેશ દીધા–૧૦ કહી વાર કાળી ધરી હાથ કાતાં, રંગ્યાં રાખતાં લેઈ બંબોળ રાતાં; ભવાની અસાં ભારણાં કેક કીધાં, પછાડી ઘણાં દાનવો રેર પીધાં.–૧૧ તું હી લેહ ખાંડાં ધરી વીશ હાથે, મંડી ખેધ વાઘેશ્વરી દૈત માથે; વડા પા'ડ શા આવતા રાહ આડા, ધકી વેઢકે ડિયાં કાંધ જાડાં-૧૨ પછાડો જળાં સેવળાં દેત ઘાતી, ધરા દીધ રાખી રસાતળ જાતી; કહે સેવકો પાહિ તોહિ સરાહી, નમો વિશ્વગ્રાહી અગ્રાહી વરાહી.-૧૩ : - કામિ દુલા કાII રકૃતિ- આ .

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230