________________
૨૦૪
કવિશ્રી દુલા કાગ સ્મૃતિ – ગ્રંથ
છે. એ દડા હજારા ગાઉ લઈ જઈએ તેા એ વાયુ પણ પૂર્ણ છે. દડામાંથી પવન કાઢી નાખીએ તેા એ પ્રભજન પણ પૂર્ણ છે. જેમ આકાશનું પેાલાણુ ધડામાં ભરો, ઘડો ફાડી નાખા, એ બંને કાળમાં આકાશ પૂર્ણ જ છે, કદી અપૂર્ણ થતું નથી, તેમ દેખાતી આ દૃશ્ય સૃષ્ટિનાં અનંત રૂપાંતરા થવા છતાં, એની પૂર્ણાંતા નાશ પામતી નથી. આ મધે વ્યાપાર તારી અણુમાત્ર એક જ- શક્તિ કરી રહી છે. એક માણસ ખેડૂત હાય, કવિ હાય, વેપારી હાય, અને માલધારી હોય; તેા એ માનવી કાવ્ય લખતા હાય, વાવણી વાવતા હાય, વેપાર કરતા હોય અને ગાયભેંસને દાતા હોય ત્યારે માણસ તેા એકના એક હાવા છતાં તેની જુદી જુદી શક્તિઓ કામ કરે છે; તેમ આ સૃષ્ટિ તેા તારી લીલાનું પરમાણું છે, અને તારી નાની એવી એક જ શક્તિ એની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયનું કારણ છે.
હે મા ! અણુ જેવા બીજમાં તું કેવી રીતે રહી છે ? એ અનાદિ કાળથી જોવા છતાં હજુ સુધી કાઈ કવિ કે પ`ડિત ખીજની વિસ્તાર શક્તિને પાર પામી શકયા નથી કે બીજમાં જીવનશક્તિ કેમ પ્રગટ થાય છે, અને બાજરા, જુવાર, ચોખા, લીંબડા, આંખે વગેરે વિવિધરૂપે કેમ વિસ્તરે છે ? હે મા ! ભાગ પદાર્થોં ઉત્પન્ન કરી અને ભાગવનારી પણ તુ' જ છે. જેમ પ્`ખી માળા બાંધે, જેમ માણસ ધર બનાવે, એમ વિશ્વરૂપી ધર્ બનાવી એની ભોકતા પણ તું જ છે. રામકૃષ્ણ પરમહંસ દેવે ગાયું છે તેમ-તામાર કમ તુમ કરેા મા-તુ' જ બધું કરી રહી છે, એવી સાત દ્વીપની અધિશ્વરી ! તને નમસ્કાર હો. ૧૮
હે મા ! અવિદ્યા પણ તું જ છે, અને બ્રહ્મવિદ્યા પણ તું જ છે. અવિદ્યા એટલે જન્મમરણને આપનારી અને વિદ્યા એટલે બંધમાંથી મુક્તિ આપવાવાળી. એ બ્રહ્મવિદ્યાના વિસ્તાર વેદના સારરૂપ આ પ્રમાણે કહેલા છે, જેને જ્ઞાનની સાત ભૂમિકા કહેલી છે. શુભેચ્છા, સુવિચારણા, તનુમાનસા, સત્વાપત્તિ, અસ શક્તિ, પદાર્થાભાવિની અને તુ.
શુભેચ્છા એટલે વિવેક, વિવેક એટલે સત્યઅસત્યનું જ્ઞાન. એ જ્ઞાન પછી વૈરાગ્ય, વૈરાગ્ય એટલે ભાગ પદ્મા'ની અનિચ્છા. પછી વિષયાથી મતનુ પાછુ વળવું. આવા પાછા વળેલા મનને અને ઇન્દ્રિયાના સમૂહોને તત્ત્વ તરફ વાળવા ગુરુવાકય અને વેદવાકથમાં અટલ વિશ્વાસ. એ પછી મનની ચંચળતાનું સ્થિર થવું, જે સાધનથી આશા-તૃષ્ણા, લાભ-હાનિ, જશ-અપજશ અને મમતા ઉત્પન્ન થાય તે સાધન અને ક અનેના ત્યાગ, એવી ઉપરામવૃત્તિ તડકા-ટાઢ, સુખ-દુઃખ, ભૂખ-તરસ એ ોને સહેવાની સહનશક્તિ અને છેલ્લે બંધન પામેલા સંસારના દોરડાથી છૂટુ થવુ, એટલે મુક્તિ. આ બ્રહ્મવિદ્યા પણ તુ જ છે. અને હે મા ! સ'સારચક્રમાં ગડથાલાં ખાતા આ જીવની મુક્તિ પણ તુ' જ છે. ૧૮
હું મા ! તું સમદષ્ટિ છે, છતાં બાળકને ગૂમડુ થાય તે જેમ મા એને સારા વૈદ પાસે કપાવી કે ચીરાવી નાખે છે; તેમ કોઈ કોઈ વખત અસુરાની રાગરૂપી વૃત્તિ છેાડાવવા અને સજ્જતાને શાંતિ આપવા તું મહાન ઉગ્રતા પણ ધારણ કરે છે. હે મા ! ચાર પ્રકારની વાણી પણ તું જ છે. એ વાણી કયારે અને ફ્રેમ પ્રગટ થઈ, કયારે શબ્દોનાં ક્રૂ રચાયાં ? એની મહારાજ્ઞીને પણ ખબર નથી. ૧૯
હું મા ! તારી અનત શક્તિએ એક જ ક્ષણમાં અનેક સૃષ્ટિ રચે છે અને એટલી જ વારમાં અનંત બ્રહ્માંડોનુ ઉત્થાપન પણ કરી શકે છે. હે વરદાયિની ! તું કેવી છે એ તો ખરેખર તું જ જાણે
કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ