Book Title: Kavi Shree Ddula Kag Smruti Granth
Author(s): Manubhai Pancholi & Others
Publisher: Ramabhai Kag

View full book text
Previous | Next

Page 205
________________ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ- ગ્રંથ ~ ~~~ મઢડા વાળી માતને, મુખથી ભણે મનુષ; - તે નર પામર પાપીઓ, પશુ વિહેણે પૂછ...૫ સોનલને શરણે ગયે, રમે ન ઉરમાં રામ; તે છવડ ભૂલે પડ્યો, ગયો ન મઢડા ગામ...૬ સેનલ સોનલ સમરતાં, સઘળા ટળે કલેશ; આ ભવને ભવ આવતે, વાધે લાભ વિશેષ...૭ વ્રત લીધું વરૂડી તણું, દન દન દેવા દાત; લેવાના હેવા નહિ, ધન ધન સેનલ માત...૮ કર ખાલી ભરીઓ ઘણા દરીઆ સમવડ દાત; કર નીચા કરીઆ નહિ, ધન ધન સેનલ માત...૯ પુરૂષ રૂપી રૂપિયે, રહે ન તે ઘર રાત; પગ પડતાં પાછો ફરે, ધન ધન સેનલ માત...૧૦ . મુખ ગંગા, ચંખ સરસતી, ધાબળીએ જમના; - વાધ્યો મઢડા પ્રાગવડ, ધન ધન સોનલ માત...૧૧ અવળા નવગ્રહ આવતાં, ઝઝકી ચારણ જાત; તેં કરીઆ હામ બણી, સવળા સોનલ માત...૧૨ મઢડા ટીંબે માત તું, હેક ન જનમી હોત; તે સોનલ ! ચારણ તણું, નામ હેત કે ન'ત...૧૩ રંઘાડા ભરી રહે, રજકે દિવસ રાત; પૈયાં હેઠઠ પિષણી, ધન ધન સેનલ માત...૧૪ લટ પકડી લખમી તણી, આંગણ આંટા ખાત; ફટે ધનને ફોળતલ, ધન ધન સોનલ માત...૧૫ છબી ૯દામાં ચિંતવું, તનમાં ટાઢક થાત; જગદંબા નમું જાગતી, મઢડાવાળી માત...૧૬ સમદરમાં ચારણ તણું, વાણ વોયું જાત; સઢ ખેંચ્યા સફરી તણાં, ધન ધન સોનલ માત...૧૭ પડી ત્રણ ચારણ પરે, ઘોર અંધારી રાત; છે વાસી મઢડે પ્રગટ, ધન ધન સોનલ માત ..૧૮ [ છે કે કવિઝા દુલા કાગ સ્મૃતિં-થાનિક મ

Loading...

Page Navigation
1 ... 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230