________________
કn all]ICશ્રીશિબિરમાdilઠ્ઠીરોહી
ઉપાડી લીધું અને ચાલતો થયો. ત્યાર પછી પ્રભુ અચેલક (દિગંબર) અને કરપાત્રી જ ઈ રહ્યા, જોકે પ્રભુ તો સંસારનો ત્યાગ કર્યો ત્યારે અચેલક જ હતા અને તેમણે પોતાની કે = પાસે પાત્ર પણ રાખ્યું ન હતું. દીક્ષા ગ્રહણ કર્યા પછી પ્રથમ પારણું પ્રભુએ શ્રાવકના
પાત્રમાં કર્યું હતું. - જ્યોતિષીનું આશ્ચર્ય
એક વાર ભગવાન ગંગા નદીને કિનારેથી ચાલ્યા જતા હતા. તેની પાછળ એક છે જ્યોતિષી નીકળ્યો. તેણે નદીની રેતીમાં જે પગલાં જોયાં તેમાં ચક્ર, ધ્વજ વગેરે ચિહ્નો કી
હતાં. તે જોઈને વિચારવા લાગ્યો કે આ માર્ગે કોઈ ચક્રવર્તી ગયા છે. માટે તેમની સેવા છે. જ કરું, જેથી મને મહાન લાભ થાય. એમ ચિંતવી તે પ્રભુના પગલે પગલે ચાલીને પ્રભુની
પાસે આવ્યો. પરંતુ પ્રભુને તો તેણે નિગ્રંથ - નિર્વસ્ત્ર જોયા. તેથી હતાશ થઈ ગયો અને તે - વિચારવા લાગ્યો કે, હું કેટલું કષ્ટ વેઠીને આ જ્યોતિષના શાસ્ત્રને ભણ્યો, અને મારું જ જે ધારેલું જ્યોતિષ તો ખોટું ઠર્યું. ચક્રવર્તીને બદલે હું તો આ કોઈ નિગ્રંથને જોઉં છું. તે = રાજસુખને બદલે આ તો કષ્ટ વેઠે છે. માટે મારે આ બધા ગ્રંથો વ્યર્થ છે તે પાણીમાં આ
બોળવા જોઈએ, તેથી તે નાખી દેવા પ્રેરાયો. છે. તે સમયે અવધિજ્ઞાન વડે ઇંદ્ર પ્રભુને જોતા હતા. ત્યાં તેમણે આ જ્યોતિષીને ખેદ છે જ કરતો જોયો અને ઇન્દ્ર તરત તે સ્થાને આવ્યા. પ્રભુને પ્રણમીને તેમણે આ જ્યોતિષીને II કહ્યું કે, તું ખેદ ન કર, તારું શાસ્ત્રજ્ઞાન સાચું છે, પણ તું તેના પૂરા અર્થને સમજ્યો છે જ નથી. તેં જે ચક્રવર્તીનાં લક્ષણો જોયાં તે સાચાં છે. આ પુરુષ ચક્રવર્તીથી વિશેષ છે. ત્રણે આ લોકને પૂજનીય છે. તે કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને ધર્મચક્રનું પ્રવર્તન કરશે. તું જ જોને કે આ તેમની કાયા પ્રસ્વેદરહિત છે, શ્વાસોચ્છવાસ સુગંધી છે અને તેમનાં લોહીમાંસ ગાયના
દૂધ જેવાં પવિત્ર અને સફેદ છે. આવાં તેમનાં બાહ્ય-અભ્યતર અનેક લક્ષણો છે. એ - જ્યોતિષીને તે વાતથી સંતોષ થયો. તેણે પ્રભુને વંદન કર્યું. ઇંદ્ર તેને રત્નો અને સુવર્ણ જ આપી તેના મનોરથો અને ધારણા પૂરી કરી, બંને પ્રસન્ન ચિત્તે સ્વસ્થાને ગયા અને પ્રભુ - પણ ત્યાંથી આગળ વિહાર કરી ગયા.
શ્રમણ ભગવાન મહાવીરે વસ્ત્ર-પાત્રનો કે રાજપાટનો ત્યાગ કર્યો તે તો એક બાહ્ય પ્રકાર હતો, પણ દેહ હોવા છતાં દેહભાવનો ત્યાગ કર્યો હતો, અર્થાત્ તેઓ
ITTEE)
કોશિશ
નામ |
El |
in Education Intevational
For Private Resanal Usery
પર
નજરે