________________
|
?
છે ભગવાન શ્રી ઋષભદેવનું
જીવનચરિત્ર
आदिमं पृथिवीनाथ, मादिमं निष्परिग्रहम् आदिमं तीर्थंनाथं च, ऋषभ स्वामिनं स्तुमः
આ અવસર્પિણી કાળના ત્રીજા આરાના અંતમાં ઋષભદેવ પ્રથમ જ રાજા થયા, પ્રથમ નિગ્રંથમુનિ થયા અને પ્રથમ જ ધર્મતીર્થ પ્રવર્તાવનારા થયા. તે ઋષભદેવને નમું છું.
છે એ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પરમાત્માની સ્તુતિ પણ સર્વોત્તમ છે.
જ્ઞાનરૂપ ત્રાજવાના એક પલ્લામાં પુણ્યકર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા. અત્યંત રમ્ય ઐહિક સુખ આપવા સમર્થ, સર્વ ઉત્તમ ગુણોના સમૂહોને એકઠી કરીએ, અને બીજી બાજુના પલ્લામાં અતિશય વિશુદ્ધ . કેવળ શુદ્ધ ચેતન્ય સ્વરૂપ સહજાત્માના સ્મરણને રાખીએ તો, તેમાં એક શુદ્ધ પરમાત્માની સ્મૃતિની અલ્પ પણ તુલના કરી શકાય તેમ
કરોને એકઠા કરી સુખ આ પુણ્યકર્મના ઉપ સર્વોત્તમ છે.
જ નથી