________________
R : WE -
-
-
-
-
-
૨૨૧
વર્તમાન ચોવીસીના તીર્થંકરના નિર્વાણનો સમય પ્રથમ અને બીજા તેવીસ એમ ચોવીસ તીર્થંકર ભગવાનના નિર્વાણને સમયનું અંતર નીચે પ્રમાણે છે. છે. ક્રમ તીર્થંકરનું નામ
નિર્વાણ-સમયનું અંતર છે ૧. શ્રી ઋષભદેવ ત્રીજા આરામાં નેવ્યાસી પખવાડીયાં બાકી હતાં, ત્યાર
પછી ર. શ્રી અજિતનાથ પચાસ લાખ કોટી સાગરોપમ ત્રણ વરસ આઠ માસ. ૩. શ્રી સંભવનાથ ત્રીસ લાખ કોટિ (કરોડ) સાગરોપમ. ૪. શ્રી અભિનંદન દસ લાખ કટિ સાગરોપમ. ૫. શ્રી સુમતિનાથ નવ લાખ કોટિ સાગરોપમ. ૬. શ્રી પદ્મપ્રભુ નેવું હજાર કોટિ સાગરોપમ. ૭. શ્રી સુપાર્શ્વનાથ નવ હજાર કોટિ સાગરોપમ. ૮. શ્રી ચંદ્રપ્રભુ નવસો કોટિ સાગરોપમ. ૯. શ્રી સુવિધિનાથ નેવું કોટિ સાગરોપમ ૧૦. શ્રી શીતલનાથ નવ કોટિ સાગરોપમ ૧૧. શ્રી શ્રેયાંસનાથ સો સાગરોપમ છાસઠ લાખ છવ્વીસ હજાર વર્ષ જૂનો
એવા એક કોટિ સાગરોપમ. ૧૨. શ્રી વાસુપૂજ્ય ચોપન સાગરોપમ.
૧૩. શ્રી વિમળનાથ ત્રીસ સાગરોપમ. = ૧૪. શ્રી અનંતનાથ નવ સાગરોપમ.
૧૫. શ્રી ધર્મનાથ ચાર સાગરોપમ. E ૧૬. શ્રી શાંતિનાથ પોણા પલ્યોપમન્યૂન એવા ત્રણ સાગરોપમ. કે ૧૭. શ્રી કુંથુનાથ અર્ધ પલ્યોપમ પછી. ક ૧૮. શ્રી અરનાથ એક પલ્યોપમનો ચોથો ભાગ વ્યતીત થયા પછી - ૧૯. શ્રી મલ્લીનાથ એક હજાર કોટિ વર્ષ. '
Sain Education International
For Private & Personal Use Only